માં નું કરુણ ભજન તમને જરૂર ગમી જશે 😥 જનમ જનમ ની માવડી | shradhanjali na bhajan શ્રદ્ધાંજલિ
Jalaram bhajan mandal Himatnagar
0:00 / 0:00
માં નું કરુણ ભજન તમને જરૂર ગમી જશે 😥 જનમ જનમ ની માવડી | shradhanjali na bhajan શ્રદ્ધાંજલિ
4 343 просмотра · 8 дней назад
Jalaram bhajan mandal Himatnagar
133 тыс. подписчиков
4 343 просмотра · 8 дней назад
માં નું કરુણ ભજન સાંભળી ને બધા રોઈ પડ્યા 😥 shradhanjali na bhajan | જનમ જનમ ની માવડી | શ્રદ્ધાંજલિ
Janam Janam Ni Mavdi
જનમ જનમ ની માવડી મને યાદ તારી આવે
મને યાદ તારી આવે
તારી મારી પ્રીતલડી માં કેમ કરી ભુલાશે
જનમ જનમની માવડી મને યાદ તારી આવે
મને યાદ તારી આવે
હે તારા વિના માવડી મને લાડ કોણ લડાવે (૨)
તારા વિના માવડી મને કોળિયા કોણ ખવડાવે
જનમ જનમ ની માવડી મને યાદ તારી આવે
મને યાદ તારી આવે
હે માવડી તારી યાદ મને વારંવાર સતાવે (૨)
હે પાલવ તારો પકડતી માં કેમ કરી ભુલાશે (૨)
હે વારે ને તહેવારે મને યાદ તારી આવે (૨)
હે સગા સંબંધી સૌ કોઈ મળશે માં તું નહીં મળનારી
જનમ જનમની માવડી મને યાદ તારી આવે મને યાદ તારી આવે.
શ્રદ્ધાંજલિ | શ્રદ્ધાંજલિ ગીત | શ્રદ્ધાંજલિ ભજન | Shradhanjali Bhajan | શ્રાદ્ધ ના ભજન |શ્રાદ્ધ ના કીર્તન |: • શ્રદ્ધાંજલિ | શ્રદ્ધાંજલિ ગીત | શ્રદ્ધાંજલ...
હે તારા વિના માવડી મને ઘર સુનું લાગે
ઘરમાં ને ગામમાં મને ભણકારા રે વાગે
કયારે મારી મા આવે મને દીકરો કહી બોલાવે
જનમ જનમની માવડી મને યાદ તારી આવે મને યાદ તારી આવે
આજે તારા બાળકો ને તારા સાથની જરૂર છે
આજે તારા બાળકોને આશિષ રૂડા આપજે
હે જનમ જનમની માવડી મને યાદ તારી આવે મને યાદ તારી આવે.
bhajan
jalaram bhajan mandal himatnaga
gujarati bhajan
shradhanjali
શ્રાદ્ધ ના ભજન
shradh bhajan gujarati
shradh na bhajan gujarati
shradhanjali bhajan
shradhanjali na bhajan
કીર્તન ભક્તિ
શ્રદ્ધાંજલિ ના ગીત
shraddha na bhajan
shradh na bhajan
shradh no mahima
shradhanjali geet
bajana kannada
bhajan bhajan gujarati bhajan
bhajan mandal gujarati
bhajans
ganpati bhajan gujarati
shradh kirtan
shradhanjali bhajan gujarati
shradhanjali kirtan
shradhanjali song gujarati
શ્રદ્ધાંજલિ ના ભજન
શ્રદ્ધાંજલિ સ્ટેટસ
શ્રદ્ધાંજલિ ના ગીત
શ્રદ્ધાંજલિ ગીત
શ્રદ્ધાંજલિ ભજન
શ્રદ્ધાંજલિ ભજન ગુજરાતી
શ્રદ્ધાંજલિ સંદેશ
શ્રદ્ધાંજલિ કીર્તન
શ્રદ્ધાંજલિ નું ગીત
શ્રદ્ધાંજલિ ગીત ગુજરાતી
શ્રદ્ધાંજલિ ના કીર્તન
શ્રદ્ધાંજલી ના ભજન
શ્રદ્ધાંજલી ગીત
શ્રદ્ધાંજલી ભજન
શ્રદ્ધાંજલિ સોંગ
શ્રદ્ધાંજલિ સંદેશ
શ્રદ્ધાંજલિ ફોટા બનાવાની એપ
shradhanjali bhajan
shradhanjali na bhajan
shradhanjali geet
shradhanjali bhajan gujarati
shradhanjali chashak 2026 live
road shradhanjali chashak dehu
shradhanjali chashak
shradhanjali arpit karen
shradhanjali status
shradhanjali chashak 2026 live
shradhanjali kirtan
#ભજન
#ગુજરાતી_કીર્તન
#Shradhanjali #Shradh #Shraddhanjali #Tribute #EmotionalBhajan #Bhajan #GujaratiBhajan #GujaratiDevotional #Bhakti #DevotionalSong #Memorial #HeartTouchingBhajan #GujaratiSong #Bhajan2026
#શ્રદ્ધાંજલિ #શ્રાદ્ધ #શ્રદ્ધાંજલિભજન #શ્રાદ્ધભજન #ભાવભીનીશ્રદ્ધાંજલિ #ભાવાંજલિ #દિવંગતઆત્માને_શ્રદ્ધાંજલિ #ભજન #ગુજરાતીભજન #ભક્તિ #ભક્તિગીત #શોકાંજલિ #સ્મરણાંજલિ #હૃદયસ્પર્શીભજન #ગુજરાતીગીત
#Shradhanjali #Shradh #Shraddhanjali #GujaratiBhajan #EmotionalBhajan #Tribute #શ્રદ્ધાંજલિ #શ્રાદ્ધ #શ્રદ્ધાંજલિભજન #ગુજરાતીભજન #ભાવભીનીશ્રદ્ધાંજલિ #શોકાંજલિ