ભજન લખેલું છે🌹 સુતા સપનું મંદોદારીને આવીયુ રે🌹He Suta Sapanu Mandodarine Aavi tu Re
Divya Music
0:00 / 0:00
ભજન લખેલું છે🌹 સુતા સપનું મંદોદારીને આવીયુ રે🌹He Suta Sapanu Mandodarine Aavi tu Re
811 просмотров · 2 дня назад
Divya Music
23,5 тыс. подписчиков
811 просмотров · 2 дня назад
Bhajan: સુતા સપનું મંદોદારીને આવીયુ રે
Singer: Daxa Patel
હે સુતા સપનું મંદોદારીને આવીયુ રે
ઉઠી રાજા રાવણને સંભળાવીયું રે
હે સુતા સપનું મંદોદારીને આવીયુ રે
હે સુણો સ્વામી સપનું મને આવીયું રે
રામ ભગતે નગરને સાળગાવીયુ રે
હે સુતા સપનું મંદોદારીને આવીયુ
હે કોટ સોનાનો કાંગરેથી ટૂંટિયો રે
રામે આવી નગરને લૂંટીયું રે
હે સુતા સપનું મંદોદારીને આવીયુ
ફે મારા ઈંદ્રજિત દીકરાને મારિયો રે
કુંભકરણ સરીખો સહરીયો રે
હે સુતા સપનું મંદોદારીને આવીયુ
હે રામે આવીને દશ મસ્તક કપીયા રે
તમારું રાજ વિભિષણને આપીયું રે
હે સુતા સપનું મંદોદારીને આવીયુ
હે જુઠુ સપનું મંદોદારી તમારું રે
ત્રણેય લોકમા નથી મોત મારું રે
હે સુતા સપનું મંદોદારીને આવીયુ
હે પેલા મસ્તક ચડાવ્યા મેં તો શિવને રે
જરાય મરવાનો ડર નથી મુજને ને રે
હે સુતા સપનું મંદોદારીને આવીયુ
હે સાત સમદરની ચોકી મારે આડી રે
મારાં પુત્ર છે સૈથી સવાયા રે
હે સુતા સપનું મંદોદારીને આવીયુ
ફે મારો કુંભકરણ ભાઈ બહુ બળવાન રે
વાનરસેના ને નાંખે મારી રે
હે સુતા સપનું મંદોદારીને આવીયુ
હે મારો ઈંદ્રજિત દીકરો બળવાન છે રે
તેતો સ્વભાવનો છે બહુ આકરો રે
હે સુતા સપનું મંદોદારીને આવીયુ
હે ગુરુ પ્રતાપે ગુણ ગાયે રામના રે
પુરે સર્વાની એ તો આશા રે
ફે સુતા સપનું મંદોદારીને આવીયુ
હે ઉઠી રાજા રાવણને સંભળાવીયું રે
હે સુતા સપનું મંદોદારીને આવીયુ રે
he suta sapanu Mandodarine aaviyu re
mataji no thal
gujarati thal
garba
mataji
mataji garba
mataji na garba
mataji bhajan
mataji new song
matajibhjan
new garba song
navratri special
special navratri
navratri
નવા ભજન
ગુજરાતી ભજન
મહાદેવના ભજન
mahadev song
mahadev bhajan
bhajan kirtan
bhajan sangit
special ekadashi
ekadashi
bhakti song
bhakti bhajan
bhajan
bhakti
krishna bhajan
new song
new bhajan
divya music bhajan
bhajan divya music
divya music
gujarati bhajan
bhajan gujarati
dhun
nava bhajan
kanudan bhajan
mahila bhajan mandal bhajan
bhajan mandal
morning bhajan
krishna ji ke bhajan
kanha ke bhajan
nava bhajan 2025
radha krishna bhajan
shyam bhajan
kanudana bhajan gujarati
gujarati kanaiya na bhajan
#hesutasapnumandodarineaaviyure
#garba
#navratri
#navratrispecial
#navratribhajan
#navratribhaktisongs2025
#mataji
#matajigarba
#matajinagarba
#matajibhajan
#matajinewsong
#matajibhjan
#newgarbasong
#mahadevbhajan
#navabhajan
#navamahadevnabhajan
#morningbhajan
#gujaratibhajan
#gujaratisong
#bhajankirtan
#bhajansangit
#shyambhajan
#navabhajan
#kanhakebhajan
#bhaktikrishnajikebhajan
#kanuda_bhajan
#kanudasong
#bhakti
#mahilamandalbhajans
#radhakrishnabhajan
#divyamusicbhajan
#divyamisic
#ekadasi
#specialekadashi
#bhajan
#bhajans
#song
#bhakti
#bhaktisong
#krishnabhajan
#newsong
#newbhajan