Перейти к содержимому

ભજન લખેલું છે🌹કેસરિયો રંગ તારો લાગ્યો મને કેશવ 🌹Kesario Rang Taro Lagyo Mane Keshav

Divya Music

0:00 / 0:00

ભજન લખેલું છે🌹કેસરિયો રંગ તારો લાગ્યો મને કેશવ 🌹Kesario Rang Taro Lagyo Mane Keshav

1 144 просмотра · 7 дней назад
Divya Music
23,5 тыс. подписчиков
1 144 просмотра · 7 дней назад
Bhajan:કેસરિયો રંગ તારો લાગ્યો મને કેશવ કેસરિયો રંગ તારો લાગ્યો રે લોલ Singer:Daxa Patel કેસરિયો રંગ તારો લાગ્યો મને કેશવ કેસરિયો રંગ તારો લાગ્યો રે લોલ કો નો કોનો રંગ તને લાગ્યો અલ્યા કેશવ કોનો કોનો રંગ ત ને લાગ્યો રે લોલ ભક્તોનો રંગ મને લાગ્યો અલી સખીયો ભક્તોનો રંગ તને લાગ્યો રે લોલ કોના કોના મામેરા પુચ્યા તમે કેશવ કોના કોના મામેરા પુચ્યા રે લોલ કુંવરબાઈ ના મામેરા પૂર્યા અમે સખીઓ કુંવરબાઈ ના મામેરા પૂર્યા રે લોલ કેસરિયો રંગ તારો લાગ્યો મને કેશવ કેસરિયો રંગ તારો લાગ્યો રે લોલ કોના કોના પાણીડા ભર્યા તમે કેશવ કોના કોના પાણીડા ભર્યા રે લોલ શકુબાઈના પાણીડા ભર્યા અમે સખીઓ શકુબાઈના પાણીડા ભર્યા રે લોલ કેસરિયો રંગ તારો લાગ્યો મને કેશવ કેસરિયો રંગ તારો લાગ્યો રે લોલ કોના સાથે ઘૂઘરું બાંધી નાચ્યા તમે કેશવ કોના સાથે ઘૂઘરું બાંધી નાચ્યા રે લોલ મીરાબાઈ ની સાથે નાચ્યા અમે સખીઓ મીરાબાઈ ની સાથે નાચ્યા રે લોલ કેસરિયો રંગ તારો લાગ્યો મને કેશવ કેસરિયો રંગ તારો લાગ્યો રે લોલ કોના ભજન મંડળ માં ગયા તમે કેશવ કોના ભજન મંડળ માં ગયા રે લોલ ગોપી ભજન મંડળ માં ગયા અમે સખીઓ ગોપી ભજન મંડળ માં ગયા રે લોલ કેસરિયો રંગ તારો લાગ્યો મને કેશવ કેસરિયો રંગ તારો લાગ્યો રે લોલ keshario rang taro lagyo mane keshav garba special navratri special navratri garba special ekadashi ekadashi bhakti song bhakti bhajan bhajan bhakti krishna bhajan new song new bhajan divya music bhajan bhajan divya music divya music gujarati bhajan bhajan gujarati dhun nava bhajan kanudan bhajan mahila bhajan mandal bhajan morning bhajan krishna ji ke bhajan kanha ke bhajan nava bhajan 2026 radha krishna bhajan shyam bhajan kanudana bhajan gujarati gujarati kanaiya na bhajan #kesariorangtarolagyomanekeshzv #specialnavratri #specialnavrtrigarba #garba #gujaratisong #bhajankirtan #bhajansangit #shyambhajan #navabhajan #kanhakebhajan #krishnajikebhajan #kanuda_bhajan #kanudasong #bhakti #mahilamandalbhajans #radhakrishnabhajan #divyamusicbhajan #divyamisic #ekadasi #specialekadashi #bhajan #bhajans #song #bhakti #bhaktisong #krishnabhajan #newsong #newbhajan