ગોકુળ ગામ થી માંગુ આવ્યું રે કેસરિયલાલ
Komal Mavani
0:00 / 0:00
ગોકુળ ગામ થી માંગુ આવ્યું રે કેસરિયલાલ
1 893 просмотра · 2 месяца назад
Komal Mavani
472 подписчика
1 893 просмотра · 2 месяца назад
ગોકુળ ગામ થી માંગુ આવ્યું રે કેસરિયા લાલા
બરસાંના થી પાસું આવ્યું રે કેસરિયા લાંલા
કરતી માતા એવું બોલ્યા રે કેસરિયા લાલા
વુષભાને કાન ખોલ્યા રે કેસરિયા લાલા
કાનો રૂપ ની છાયા કળી રે કેસરિયા લાલા
રાધા મારી ગોરી ગોરી રે કેસરિયા લાલા
કાનો કરે માખણ ચોરીરે કેસરીયાં લાલા
રાધા મારી ડાય ડમરી રે કેસરિયા લાલા
કાનો કરે બોવ તોફાની રે કેસરિયા લાલા
રાધા મારી સીધી સાદી રે કેસરિયા લાલા
કનો મારે કાંકરી રે કેસરિયા લાલા
રાધા મારે દેવ ની દીધેલ રેકેસરિયા લાલા
કાનો તો વંઠેલ ભારી રે કેસરિયા લાલા
સગપણ આવા મેલી દેજો રેકેસરિયા લાલા
નંદ જશોદા મુંજય ગયા રે કેસરિયા લાલા
રાધજી તો રોવ લાગ્યા રે કેસરિયા લાલા
નારદે આવી સંબંધ બાંધ્યા રે કેસરિયા લાલા ke
યમુના માંડી સાક્ષી બન્યા રે કેસરિયા લાલા
સંકેત વન માં માંડવા રોપા રે કેસરિયા લાલા
મોટા મોટા દેવ પધર્યાં રે કેસરિયા લાલા
ગોવાળિયા એ કામ સંભાળિયા રે કેસરિયા લાલા
જાનેય બની નાચવા લાગ્યા રે કેસરિયા લાલા
કામ દેવ ઘોડા બન્યા રે કેસરિયા લાલા
છત્રીસ વાજાં વાગ્યા રેકેસરિયા લાલા
સંકેત વન ગાજી ઊઠયુ રે કેસરિયા લાલા
નારદ આવી વીણા વગાડી રે કેસરિયા લાલા
બ્રહ્માજી તો વેદ વદે રે કેસરિયા લાલા
વરકન્યા બેઠા માયરે રે કેસરિયા લાલા
સામા સામી માળા પહેરાવી રે કેસરિયા લાલા
રાધા શ્યામ ની ચૂંદડી ઓઢી રે કેસરિયા લાલા
મલકી ગયા મોરલીવાળા રે કેસરિયા લાલા
મન મૂકી ને વિવાહ કર્યા રે લ\કેસરિયા લાલા
આનદ મંગળ વરતાય ગયા રે કેસરિયા લાલા
પુષ્પો કેરી વૃષટી થાય રે કેસરિયા લાલા
સત્સંગી તો ઊંઘી ગયા રે કેસરિયા લાલા
જુગલજોડી સત્સંગ ગાય રે કેસરિયા લાલા
મંડળ મારુ નાચી ઉઠ્યું રે કેસરિયા લાલા
ગીતડાં ગાય ને ગાજી રહ્યું રેકેસરિયા લાલા
ગોકુળ ગામ થી મસણગું આવ્યું રે કેસરિયા લાલા
બરસાનાંથી પાસું આવ્યું રે કેસરિયા લાલા