Перейти к содержимому

પાર્વતી નો હારલો. સાંભળીન આનંદ થાય તેવું કીર્તન (લખેલું છે)

Sonal Radadiya

0:00 / 0:00

પાર્વતી નો હારલો. સાંભળીન આનંદ થાય તેવું કીર્તન (લખેલું છે)

2 196 просмотров · 1 год назад
Sonal Radadiya
4,59 тыс. подписчиков
2 196 просмотров · 1 год назад
કીર્તન પાર્વતી મહાદેવજીને વિનવે રે. મહાદેવ અમને હારલો ઘડાવો હારલે મારા મનમાં મોહ્યા રે. સરખી સાહેલી રમવા નીસરી રે. સવે સજા શણગાર હાર લે મારા મન મોહીયારે કૃષ્ણએ ઘડાવો રાધાજી ને ચુડલો રે. અમને ઘડાવો મહાદેવ હાર હાર લે મારા મનમોયા રે મહાદેવને ચડીએલ રિશ રિશ રે ભરા મારીયા રે. મારી મારી અવરા સવડી ઠોઠ. ડાબા રે પગની મોજડી રે પાર્વતીને ચડીએલ રીસ રીસ રે ભરા સાલીયા રે કાખ માં લીધા ગણપતિ દેવને રે. આંગળી એ લીધા ઓખા બાય રીસ રે ભરા સાલીયા રે આઘેરાક જાતા રસ્તા બે આવીયા રે. પાર્વતી મનામા મુજાય રીસ રે ભરા સાલીયા રે ભાઈ રે ગોવાળિયા વીરા તને વિનવું રે. કિયો માર્ગ મૈયરીએ જવાય રીસ રે ભરા સાલીયા રે ડાબો મારગ બેની બહુ દોહીલો રે. જમણે મારગ મૈયરીએ જવાય રીસ રે ભર્યા સાલીયા રે આઘેરા જાતા મહાદેવ સામા મળીયા રે. ચાલો પાર્વતી આપણે ઘેર ઘડાવું તમને હારલો રે. સુના મંદિર ને સુના માડીયા રે. સુના સે કૈલાશ ધામ ઘડાવો તમને હારલો રે સુના ગણપતિ દેવના પારણા રે. સોના સે ઓખા બાઈ ના થાળ ઘડાવું તમને હારલો રે મહાદેવ ઘડાવો સતીને હારલો રે. પુરા સે પાર્વતીના કોડ હરખ ભરા આવીયા રે ગાય શીખે ને સુણે સાંભળે રે. તેનો હોજો કૈલાશ મા વાસ હરખ ભરા આવીયા રે કડી યુગની બેનું તમને વિનવું રે. નો કરજો હારલા ની હઠ તમારા પુરા નહીં પડે રે જય ભોલેનાથ #કીર્તન#સત્સંગ#ધૂન #bhajan#bhakti geet#