Перейти к содержимому

USમાં $85Mનું કૌભાંડ કરનારો દેસી બિલ્ડર હવે સજા ભોગવશે

I am Gujarat

0:00 / 0:00

USમાં $85Mનું કૌભાંડ કરનારો દેસી બિલ્ડર હવે સજા ભોગવશે

12 700 просмотров · 1 день назад
I am Gujarat
169 тыс. подписчиков
12 700 просмотров · 1 день назад
ફ્લોરિડામાં મોટું નામ ધરાવતા ભારતીય મૂળના એક બિલ્ડરને 85 મિલિયન ડોલરના કૌભાંડમાં કસૂરવાર ઠેરવીને કોર્ટે 11 વર્ષની જેલની સજા ફટકારી છે. રિષી કપૂર નામના આ બિલ્ડરે 85 મિલિયન ડોલરનું કૌભાંડ કરીને આ રકમ લક્ઝરી યૉટ ખરીદવા ઉપરાંત લેવિશ લાઈફસ્ટાઈલ જીવવામાં ઉડાવી નાખી હતી. ગુરુવારે આ બિલ્ડરને 11 વર્ષ ને ચાર મહિનાની જેલની સજા કરાઈ હતી, જેલમાંથી છૂટ્યા બાદ પણ તેને ત્રણ વર્ષ સુધી સુપરવિઝનમાં રાખવામાં આવશે. તેણે જે કૌભાંડ કર્યું છે તે રકમ પણ પરત ચૂકવવાની રહેશે તેનો આંકડો હાલ નક્કી નથી કરાયો. 2026ની શરૂઆતમાં જ રિષી કપૂર પર આ બાબતે ચાર્જિસ ફ્રેમ કરવામાં આવ્યા હતા, તેના પર વાયર ફ્રોડ, મની લોન્ડરિંગ તેમજ ટેક્સની ચોરી કરવા સહિતના ચાર્જિસ લગાવાયા હતા.