Перейти к содержимому

કાનો ચારે વનમાં ગાય રાધા ને કાનો મળવા જાય #krishna #સત્સંગ #radhakrishna #gujaratikirtan #કીર્તન

Ankita bhajan

0:00 / 0:00

કાનો ચારે વનમાં ગાય રાધા ને કાનો મળવા જાય #krishna #સત્સંગ #radhakrishna #gujaratikirtan #કીર્તન

30 просмотров · 9 ч назад
Ankita bhajan
193 подписчика
30 просмотров · 9 ч назад
કાનો ચારે વનમાં ગાય રાધા ને કાનો મળવા જાય પાદર વાતો થાતી તી કોઈને વાત કહેતી નહીં ભેળાં બેસીને ખાતા તા સાથે રાસ રમતા હતા જોડાજોડી બેઠા તા કોઈને વાત કહેતી નહીં જશોદાએ પૂછ્યું તો રાધા નું માગુ નાખ્યું હતું રાધા ને માએ પાડી ના કોઈને વાત કહેતી નહીં કાનો તારો કાળો છે રાધા બહુ રૂપાળી છે આવી જોડી જામે નહીં કોઈને વાત કહેતી નહીં છાના છપલા મળે છે કાનમાં વાતો કરે છે રાધા શ્યામ ને જાવાની કોઈને વાત કહેતી નહીં ગોકુળમાં વાત ફેલાણી લાજ એની જાવાની રાધા કાનને પરણવાની કોઈને વાત કહેતી નહીં કીર્તિજી સમજાવે છે રાધા ને મનાવે છે કાનાની સાથે જાતી નહીં કોઈને વાત કહેતી નહીં કાનો કામણગારો છે મોરલીમાં મંત્ર ભણે છે રાધા તને ભરમાવે છે કોઈને વાત કહેતી નહીં રાધાની મા તો પસતાણી આબરૂ એની જાવાની જોયા જેવી થવાની કોઈને વાત કહેતી નહીં કિર્તીજીએ પૂછ્યું તું રાધા નું માગુ નાખ્યું હતું જશોદાએ પાડી ના કોઈને વાત કહેતી નહીં કાનો મારો નાનો છે રાધા તારી મોટી છે આવું કજોડું જામે નહીં કોઈને વાત કહેતી નહીં નંદબાવાને બોલાવ્યા જશોદાને મનાવ્યા રાધા કાનની કરી સગાઈ કોઈને વાત કહેતી નહીં કાના ના લગન થાવાના જાડી જાન જાવાની લાડવા વાળી થાવાની કોઈને વાત કહેતી નહીં #Gujarati #Gujju #GujaratiCulture #GujaratiPeople #Gujarat #GujaratCulture #GujaratiStatus #GujaratiVideo #GujaratiContent #GujaratiYouTube #GujaratiYouTuber #GujaratiCreator #ગુજરાતી #ગુજરાતીભજન #ગુજરાતીસત્સંગ #ગુજરાતીભક્તિ #ગુજરાતીગીત #Bhajan #Bhajans #BhajanGeet #BhajanSangeet #BhajanMala #BhajanSandhya #BhaktiGeet #BhaktiSangeet #Kirtan #KirtanSangeet #NaamSmaran #HariBhajan #HariNaam #RamNaam #KrishnaNaam #PrabhuBhakti #IshwarBhakti #BhaktiMarg #BhaktiRas #SatsangBhakti