ગોકુળ ગામ રળિયામણું રે #krishna #gujaratikirtan #radhekrishna #gujarati #gujaratisatsang
Ankita bhajan
0:00 / 0:00
ગોકુળ ગામ રળિયામણું રે #krishna #gujaratikirtan #radhekrishna #gujarati #gujaratisatsang
28 просмотров · 3 ч назад
Ankita bhajan
193 подписчика
28 просмотров · 3 ч назад
ગોકુળ ગામ રળિયામણું રે
રૂડા જમુનાજી ના ઘાટ મારા વાલા
ગોકુળીયુ ગામ રળિયામણું રે
હરખે ઝુલાવું રાધે શ્યામ ને રે
બાંધી છે મનડા કેરી ડોર મારા વાલા
ગોકુળીયુ ગામ રળિયામણું રે
રુડા જમુનાજી ના ઘાટ મારા વાલા
જમુનાને કાંઠે આવે મોરલા રે
આવે શામળીયાને જોવા મારા વાલા
ગોકુળીયુ ગામ રળિયામણું રે
ગોપીઓ ઝુલો ગાય શ્યામ નો રે
નાદ ગયો છે કૈલાશ મારા વાલા
ગોકુળ ગામ રળિયામણું રે
ત્યાં તો જુલે છે રાધેશ્યામ મારા વાલા
શિવજીએ સમાધિ છોડી દીધી રે
ડમરુ વગાડતા આવ્યા મારા વાલા
ગોકુળીયુ ગામ રળિયામણું રે
ત્યાં તો ઝૂલે છે મારો શ્યામ મારા વાલા
શિવજીએ ડમરુ વગાડ્યું રે
નાદ ગયો બ્રહ્મલોક મારા વાલા
બ્રહ્માજીએ આસન છોડિયા રે
આવ્યા છે વ્રજ ની વાટ મારા વાલા
ગોકુળીયુ ગામ રળિયામણું રે
ત્યાં તો ઝૂલે છે રાધેશ્યામ મારા વાલા
લાડીલા લાલને ઝુલાવતા રે
ગોપીઓને હરખ ના માય મારા વાલા
ગોકુળીયુ ગામ રળિયામણું રે
ત્યાં તો ઝૂલે છે મારા શ્યામ મારા વાલા
ગોકુળીયુ ગામ રળિયામણું ર
mandir hindola krishna, krishna mandir hindola utsav, hindola utsav 2025, hare krishna mandir hindola utsav, hindola utsav 2025 date, hindola utsav july 2025, krishna decoration 2025, hindola utsav kab hai 2025, hindola utsav 2025 kab hai, 2025 mein hindola utsav kab hai, hindola, jhula for krishna, shrinathaji haveli hindola, lalan shringar hindola, nathdwara hindola utsav, hindola utsav, krishna jhula setup, krishna bhajan, hindola bhajan, krishna bhakti, hindola utsav ka varnan, hindola for kanha