સમુદ્ર વલોણું મારા વાલા એ વલોવ્યું #krishna #gujaratikirtan #viralbhajan #trendingbhajan
Ankita bhajan
0:00 / 0:00
સમુદ્ર વલોણું મારા વાલા એ વલોવ્યું #krishna #gujaratikirtan #viralbhajan #trendingbhajan
95 просмотров · 3 дн. назад
Ankita bhajan
193 подписчика
95 просмотров · 3 дн. назад
સમુદ્ર વલોણું મારા વાલા એ વલોવ્યું
મેરુ પરવત નો રવૈયો બનાવ્યો
શેષ નાગના નેતરાં બનાવ્યા રે
મારા વાલા નું વલોણુ
પેલું વલોણું બ્રમ્હાં એ વલોવ્યું
વલોણાં માં વેદ પુરાણ નીકળા રે
મારા વાલા નું વલોણુ
વેદ પુરાણ લઈને બ્રમ્હા બ્રમ્હાલોક હાલ્યા
બ્રામ્હણો ને વેદ પુરાણ સોપ્યા રે
મારા વાલા નું વલોણુ
બીજુ વલોણું વિષ્ણુ એ વલોવ્યું
વલોણાં માં લક્ષ્મીજી નીકળા રે
મારા વાલા નું વલોણુ
લક્ષ્મીજી ને લઈને વિષ્ણુ વૈકુંઠમા હાલ્યા
લક્ષ્મીનારાયણ કેવાણા રે
મારા વાલા નું વલોણુ
ત્રીજું વલોણું ભોળાનાથે વલોવ્યું
વલોણાં માં ઝેર પ્યાલા નીકળા રે
મારા વાલા નું વલોણુ
દેવો રે ભાગ્યા ને દાનવો રે ભાગ્યા
ભોળાનાથ એ કંઠ મા જમાવ્યું રે
મારા વાલા નું વલોણુ
અમૃત નો પ્યાલો ચાર જગ્યા એ ઢોરાયો
ઉજ્જૈન નાસિક હરિદ્વાર ને અલ્હાબાદ
ચારેય ના કુંભ મેળા થાપ્યા રે
મારા વાલા નું વલોણુ
વાલા નું વલોણું જે ભાવથી રે
ગાશે વૈકુંઠ માં વાસ એનો થાશે રે
મારા વાલા નું વલોણુ
સમુદ્ર વલોણું મારા વાલા એ વલોવ્યું
#krishna #viralsong #viralvideo #viralshorts #voralvideo #satsang #satsang_bhajan #satsangbhajan #satsangibhajan #keishna #gujaratibhaktigeet #gujaratikirtan #gujaratibhajan #8+ કીર્તન #ગુજરાતીકીર્તન #ધૂન # #Bhajan #Dhun #Kirtan #jedvilsusa #isaнSH
#gujaratibhajan2022#gujaratikirtan2022 ##gujaratisatsang #bhajan mandal#satsangmandal #gujaratibhajan2022 #gujaratikirtan2022 #gujaratibhajan2022
#gujaratikirtan2022 #newkirtan #newsatsang #satsangmandal #satsangbhajanmandal
#satsangmandalsurat #satsangmandalgujarati #satsangmandali #satsangkirtanmandal
#satsangmandalnabhajan #viralvideo #viralbhajan2023 #viralbhajan #viral #videoshow #Krishna #LordKrishna #KrishnaConsciousness
#HareKrishna #Janmashtami #KrishnaLeela #RadhaKrishna #DivineKrishna #KrishnaBhakti #Govinda #KrishnaMantra
#BalKrishna
#KrishnaJanmashtami
#FluteOfKrishna
#RadheKrishna
#Krishna Devotee
#Gopala #KrishnaArt
#Bhagavad Gita #bhagavadgita #krishna #harekrishna #hindu
#radhakrishna #hinduism #india #mahabharat #bhakti
#radheradhe #haribol #srilaprabhupada #vishnu
#radhekrishna #jaishreekrishna #Vasantben #કીર્તન #Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan #Bhajan_Kirtan #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #Lilivav #લીલીવાવ #satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન
#કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ
#satang_kirtan #gujaratikirtan #गु४२रातीडीरतन
#gujjuparivar#mohan #mogal #dakor #shreekrishna #jaishreekrishna #surat #vrindavandham #balgopal
#ગુજરાતીભજન #satsangibhajanmandal #gujarati #hari #god #vishnu #laddugopal #hinduism #dwarkadhish #radhekrishna #radhe #kanha #jay #dwarka #radha #gopal #madhav #radhakrishna #jaydwarkadhish #harekrishna #krishnalove #jaymurlidhar #vrindavan #radharani #radheshyam #ahir
#morlivala #jayshrikrishna #dwarikadhish #raja #kano #kanudo #krishna #murlidhar #એકાદશીભજન #અગિયારસ #ekadashinewbhajan
#ekadashikabhai2023
#gujaratisatsang
#aajmareekadashire
#Gujaratibhajangeet
#mahilamandalkirtan
#dadakhachar
#shrikrushna
#gujaratikirtan
#krushnanewbhajan2023 #કાનુડાનુંભજન #કીર્તન #ભજન #સત્સંગ #radhakrushbhajan
#radheshyammandal
#gayatrimandal #gharsabh #dhun #krishnshanagar #radhekrishnsiriyal
#radhakrishnbhajan
#ekadshibhajan
#iskcon #iskontemple #iskon #l #kirtan #satsang #bhajan #gujaratibhajan #gujaratikirtan #ayodhya #shree_ram _bhajan #ram_aayege _to_angna_sajaugi
#jaythakar #shyam #maldhari #shreenathji #mohan #gujju #mogal #follow #dakor #shreekrishna #no #jaishreekrishna #iskontemple #surat #vrindavandham #balgopal #gujarati #jaymataji #krushna #hari #god #laddugopal #hinduism #morlivala #jayshrikrishna #dwarikadhish #raja #kano #lord#kanudo #krishna #murlidhar #radheradhe #dwarkadhish #radhekrishna #radhe #kanha #jay #dwarka #radha #gopal #madhav #lordkrishna #radhakrishna #jaydwarkadhish #harekrishna #krishnalove #jaymurlidhar #vrindavan #radharani #instagram #radheshyam #jayshreekrishna #ahir #mathura #ekadashi #agiyaras #radhakrishn #kamlaekadashi #sravanmasspecial #sravan #savan #श्राव #gokul #gurupurnima #shrdhanajlikirtan
#કમલાએકાદશી #apraએકાદશી
#sravanamasam
#shrdhanajlisong #गीतानेनरनारी #geetarabari #શ્રાવણ_કેરો_માસ_આયો#હરહરમહાદેવ #harharmahadev
#bholentah#shiva#mahakal #सोमनाथ #somnathmahadev
#શ્રધાંજલિભજન #satsang #salsangmanudi
#KanaiyaBhajanMandalTrent
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan #Bhajan_Kirtan
#Saurashtra
#gujaratibhajan2023
#gujaratikirtan2023
#gujaratibhajan2023 #ShivShaktiOfficial
#gujaratisatsang #bhajanmandal #gujaratisatsang #gujaratibhajan #gujaratikirtan