Перейти к содержимому

આ તે કેવું VIP કલ્ચર.? દિવાળી પહેલા પૂર્વ મંત્રીના ઘરે " Fire Fighter " થી સાફસફાઈ.! #dahodlive

Dahod Live

0:00 / 0:00

આ તે કેવું VIP કલ્ચર.? દિવાળી પહેલા પૂર્વ મંત્રીના ઘરે " Fire Fighter " થી સાફસફાઈ.! #dahodlive

2 828 просмотров · 4 дня назад
Dahod Live
58,8 тыс. подписчиков
2 828 просмотров · 4 дня назад
આ તે કેવું VIP કલ્ચર.? દિવાળી પહેલા પૂર્વ મંત્રીના ઘરે " Fire Fighter " થી સાફસફાઈ.! Letest News દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં નગરપાલિકાના ફાયર બ્રિગેડનો કથિત ખાનગી ઉપયોગ થયાનો મામલો સામે આવ્યો છે. પૂર્વ મંત્રી અને ધારાસભ્ય બચુભાઈ ખાબડના ધાનપુર-પીપેરો સ્થિત નિવાસસ્થાને દિવાળી પૂર્વે સફાઈ માટે ફાયર બ્રિગેડ પહોંચ્યાનો વીડિયો વાયરલ થયો છે. ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ, નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની સૂચના બાદ ફાયર ફાઈટર મોકલવામાં આવ્યું હતું. કામગીરી બાદ ₹45 પ્રતિ કિલોમીટર મુજબ ચાર્જ વસૂલવામાં આવ્યો હોવાનું પણ જણાવાયું છે. બીજી તરફ, કોંગ્રેસે ફાયર બ્રિગેડના ઉપયોગ સામે સવાલો ઉઠાવી સમગ્ર મામલે તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ મામલે કોની મંજૂરીથી ફાયર બ્રિગેડ મોકલાયું? શું ઇમરજન્સી સેવાનો ખાનગી ઉપયોગ નિયમસર હતો? આ અંગે હવે તપાસ બાદ હકીકત સ્પષ્ટ થશે. 📍 દાહોદ | દેવગઢ બારિયા | પીપેરો 📲 Dahod Live News – દાહોદના સમાચાર સૌથી પહેલા #DahodNews #DahodLive #DevgadhBaria #BachuKhabad #FireBrigade #GujaratNews #News Dahod live Instagram & Facebook page Legal Dispute ongoing 🛑 👉Real news real team 👈 ⚠️ Follow Dahod Live Official Instagram 👉 @Dahodliveofficial https://www.instagram.com/dahodliveof... Facebook👉 @DahodLiveOfficial   / 17izo3x7fw