સ્પેશિયલ ખોડીયાર જયંતિ નિમિતે આજે ખોડિયાર માં નું સુંદર કિર્તન || નીચે લખેલું છે || કષ્ટભંજન કિર્તન
કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
0:00 / 0:00
સ્પેશિયલ ખોડીયાર જયંતિ નિમિતે આજે ખોડિયાર માં નું સુંદર કિર્તન || નીચે લખેલું છે || કષ્ટભંજન કિર્તન
10 177 просмотров · 1 год назад
કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
125 тыс. подписчиков
10 177 просмотров · 1 год назад
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
___________________ કિર્તન _________________
ખમ્મા મારી ખોડીયાર માંત હિંચકો હેલે ચડ્યો છે
હેલે ચડ્યો છે આજ ગળધરા ની ડેલીએ
સાતે બહેનોનો શણગાર હિંચકો હેલે ચડ્યો છે
વાંજીયા આવે છે માડી તમારે શરણે
વાંજીયા ને પુત્ર દેતા જાવ હીંચકો હેલે ચડ્યો છે
ખમ્મા મારી ખોડીયાર માત હિંચકો હેલે ચડ્યો છે
હે લે ચડ્યો છે આજ ગળધરા ની ડેલીએ
સાથે બહેનો નો શણગાર હિંચકો હેલે ચડ્યો છે
પાંગળા આવે રે માડી તમારે શરણે
પાંગળ અને પગ દેતા જાવ હીંચકો હેલે ચડ્યો છે
ખમ્મા મારી ખોડીયાર માત......
દુખિયા આવે છે માડી તમારે શરણે
દુખિયાને સુખ દેતા જાવ હીંચકો હેલે ચડ્યો છે
ખમ્મા મારી ખોડીયાર મા તે હિંચકો હેલે ચડ્યો છે
હેલે ચડ્યો છે આજે ગળધરા ની ડેલીએ
સાથે બહેનોનો શણગાર......
નિર્ધન આવે છે માડી તમારા શરણે
નિર્ધનને ધન દેતા જાવ હિંચકો હેલે ચડ્યો છે
ખમ્મા મારી ખોડીયાર માત......
બાળકો આવે છે મારી તમારે શરણે
બાળકોને આશિષ દેતા જાવ હિંચકો હેલે ચડ્યો છે
ખમ્મા મારી ખોડીયાર મા તે હીંચકો હેલે ચડ્યો છે
હેલે ચડ્યો છે આજે ગળધરા ની ડેલીએ
સાથે બહેનો નો શણગાર હિંચકો હેલે ચડ્યો છે