Перейти к содержимому

🔥 ગાર્લિક બ્રેડ અને પિઝા ભૂલી જશો 😍 | ચીઝી ગાર્લિક પટ્ટી પરાઠા સાથે મસ્ત ડીપ | Cheesy Garlic Paratha

Silver Spoon Hiru's Kitchen

0:00 / 0:00

🔥 ગાર્લિક બ્રેડ અને પિઝા ભૂલી જશો 😍 | ચીઝી ગાર્લિક પટ્ટી પરાઠા સાથે મસ્ત ડીપ | Cheesy Garlic Paratha

855 просмотров · 1 дн. назад
Silver Spoon Hiru's Kitchen
467 тыс. подписчиков
855 просмотров · 1 дн. назад
🔥 ગાર્લિક બ્રેડ અને પિઝા ભૂલી જશો એવા ચીઝી ગાર્લિક પટ્ટી પરાઠા 😍 બાળકો હોય કે મોટા, આ ચીઝી ગાર્લિક પટ્ટી પરાઠા ખાઈને બધા આંગળીઓ ચાટતા રહી જશે! 😋🧀 આજે બનાવીએ એકદમ ટેસ્ટી, ક્રિસ્પી અને ચીઝી Garlic Patti Paratha Recipe સાથે મસ્ત ટેસ્ટી ડીપ. નવરાત્રીમાં બાળકોને કંઈક નવીન અને સ્વાદિષ્ટ બનાવીને ખવડાવવું હોય તો આ રેસિપી એકવાર જરૂર ટ્રાય કરજો. ❤️ આ પરાઠાનો સ્વાદ એવો મજેદાર છે કે ગાર્લિક બ્રેડ અને પિઝા પણ ભૂલી જશો! 😍 ✨ આ રેસિપીમાં શું ખાસ છે? એકદમ ટેસ્ટી અને ચીઝી ગાર્લિક પરાઠા બહારથી ક્રિસ્પી અને અંદરથી સ્વાદિષ્ટ સાથે બનાવો મસ્ત ચટપટો ડીપ બાળકોના ટિફિન અને નાસ્તા માટે સરસ નવરાત્રી સ્પેશિયલ નાસ્તા માટે બેસ્ટ આઈડિયા વિડિયો પૂરો જુઓ અને ઘરે આ મજેદાર રેસિપી જરૂર બનાવજો. ❤️ 👍 રેસિપી પસંદ આવે તો Like, Share અને Comment કરવાનું ભૂલતા નહીં. 🔔 આવી જ ટેસ્ટી અને સરળ રેસિપી માટે Silver Spoon Hiru's Kitchen ને Subscribe કરો. Search Keywords: Cheesy Garlic Patti Paratha, Garlic Paratha Recipe, Garlic Cheese Paratha, Cheesy Paratha Recipe, Garlic Bread Recipe, Pizza Style Paratha, Cheese Paratha, Patti Paratha Recipe, Garlic Paratha Gujarati, ગાર્લિક પરાઠા, ચીઝી ગાર્લિક પરાઠા, પટ્ટી પરાઠા રેસિપી, ચીઝ પરાઠા, ગાર્લિક બ્રેડ જેવી રેસિપી, પિઝા જેવી રેસિપી, બાળકો માટે નાસ્તો, બાળકોના ટિફિનની રેસિપી, નવરાત્રી સ્પેશિયલ નાસ્તો, લંચ બોક્સ રેસિપી, गार्लिक पराठा रेसिपी, चीज़ी पराठा, बच्चों के लिए नाश्ता। #CheesyGarlicParatha #GarlicParatha #PattiParatha #CheeseParatha #GujaratiRecipe #NavratriSpecial #EasySnackRecipe #SilverSpoonHirusKitchen