Перейти к содержимому

લખેલું છે🙏નવું શ્રાદ્ધ પક્ષનુ🌷સગું તારું લાકડું રે એ તો બળશે તારી સાથ🌷વૃંદાવન ભજન મંડળ ડભોલી ગીતા પ.

Vrundavan Bhajan Mandal Dabholi

0:00 / 0:00

લખેલું છે🙏નવું શ્રાદ્ધ પક્ષનુ🌷સગું તારું લાકડું રે એ તો બળશે તારી સાથ🌷વૃંદાવન ભજન મંડળ ડભોલી ગીતા પ.

3 371 просмотр · 4 дня назад
Vrundavan Bhajan Mandal Dabholi
6,34 тыс. подписчиков
3 371 просмотр · 4 дня назад
( નવું શ્રાધ્ધ પક્ષનું ભજન લખેલું છે 🌹 સગું તારું કોઈ નથી રે સગા નથી માં ને બાપ ) 🙏🙏🙏🙏🙏🌷🌷 સગું તારું કોઈ નથી રે સગા નથી માં ને બાપ (૨) દિકરો તારો ક્યાં સુધી રે એ તો સ્મશાનનો સંગાથ સગું તારું કોઈ નથી રે સગા....... વહુ તારા ક્યાં સુધી રે એ તો ઝાપાનો સંગાથ સગું તારું કોઈ નથી રે સગા.......... વિરા તારાં ક્યાં સુધી રે એ તો સ્મશાનનો સંગાથ સગું તારું કોઈ નથી રે સગા....... દિકરી તારી કયા સુધી રે પાણી પરબ નો સંગાથ સગું તારું કોઈ નથી રે સગા........... કુટુંબ તારુ ક્યાં સુધી રે એ તો મુક્તિ સુધીનો સંગાથ સગું તારું કોઈ નથી રે સગા......... સગું તારું લાકડું રે એ તો બળશે તારી સાથ સગું તારું કોઈ નથી રે સગા......... કૃષ્ણ કનૈયા લાલ કી જૈ #શ્રાધ્ધ પક્ષ #તિથિનાભજન#શ્રધાનજલીભજન#કૃષ્ણભજન #રાધે#ભજન#ભજનભકિત#સતસંગ#શિવભજન#માતાજી#જય અંબે#કોમેડીભજન# #ગરબા#ગણપતીનાભજન#શ્રીરામ#એકાદશીથાળ#એકાદશીભજન#