Перейти к содержимому

Maare Shranwan Mahina Na Upvaas - DHUN - મારે શ્રાવણ મહિના ના ઉપવાસ જાજુ જમતીનાથી Divya Gohel

Sadhna Lab Tana

0:00 / 0:00

Maare Shranwan Mahina Na Upvaas - DHUN - મારે શ્રાવણ મહિના ના ઉપવાસ જાજુ જમતીનાથી Divya Gohel

1 791 просмотр · 2 месяца назад
Sadhna Lab Tana
18 тыс. подписчиков
1 791 просмотр · 2 месяца назад
🔱 શ્રાવણ મહિના ના એકટાણા | શ્રાવણ માસ વિશેષ કીર્તન | દિવ્યા ગોહેલ | સતિષ અગ્રાવત બાપુ 🔱 🙏 સાધના લેબ ટાણા – સતિષ અગ્રાવત બાપુ પ્રસ્તુત 🙏 🌺 શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ભક્તિ અને સત્સંગની ભાવના જગાવતું સુંદર કીર્તન “શ્રાવણ મહિના ના એકટાણા” હવે આપ સૌ ભક્તજનો માટે રજૂ કરવામાં આવી રહ્યું છે. 🔱 આ ભક્તિમય કીર્તનને સાંભળો, ભોળેનાથની ભક્તિમાં લીન થાઓ અને તમારા પરિવાર તથા મિત્રો સાથે જરૂરથી શેર કરો. ❤️🙏 જો તમને આ ભક્તિ ગીત ગમે તો 👍 LIKE કરો 🔔 Sadhna Lab Tana ચેનલને SUBSCRIBE કરો 📲 તમારા પરિવાર અને ભક્તમિત્રો સાથે SHARE કરો. 🌿 શ્રાવણ માસ વિશેષ ભક્તિ ગીત 🔱 હર હર મહાદેવ 🔱 🙏 જય ભોળેનાથ 🙏 🎤 સિંગર : દિવ્યા ગોહેલ 🎼 સંગીત : સતિષ અગ્રાવત બાપુ ✍️ લિરિક્સ : ટ્રેડિશનલ 🎥 કેમેરામેન : અક્ષય નિમાવત 🎬 વિડિયો ડિરેક્ટર : રમેશ દેવમુરારી 🎙️ રેકોર્ડિંગ : શિવ સાધના સ્ટુડિયો, સિહોર 💻 એડિટિંગ : સાધના લેબ ટાણા 💄 મેકઅપ આર્ટિસ્ટ : નેહાબેન ત્રિવેદી 👑 નિર્માતા : તનવીર અગ્રાવત & DD Gohel 🌸 પ્રસ્તુતિ : સાધના લેબ ટાણા 📞 સંપર્ક : 9898219112 🙏 SPECIAL THANKS 🙏 🌺 શિવ શક્તિ સત્સંગ મંડળ, ભાવનગર 🙏 રંજનબેન 🙏 ગીતાબેન 🙏 ધારાબેન 🙏 નીતાબેન વ્યાસ 🙏 માયાબેન મહેતા 🙏 બિન્દુબેન 🙏 તથા શિવ શક્તિ સત્સંગ મંડળના સર્વે બહેનો આ સુંદર ભક્તિ ગીતને બનાવવામાં સહયોગ આપનાર તમામનો હૃદયપૂર્વક આભાર. ❤️🙏 🔱 હર હર મહાદેવ 🔱 🙏 જય ભોળેનાથ 🙏 🌺 જય શિવ શંકર 🌺 📌 અમારી સાથે જોડાયેલા રહો અને આવા જ સુંદર ભક્તિ ગીતો, કીર્તન અને સત્સંગના વિડિયો માટે Sadhna Lab Tana YouTube Channel ને Subscribe કરો. 🔔 Lyrics મારે શ્રાવણ મહિનાના ઉપવાસ જાજું જમતી નથી હવે સમજી સત્સંગ નો સાર જાજું જમતી નથી... વેલી સવાર થી મે તો કાઈ લીધું નથી દૂધ બે પ્યાલા વિના કાઈ પીધું નથી ફક્ત કેળા ખાધા છે બે ચાર જાજુ જમતી નથી... દેવ મંદિર ફરીને હું તો ઘેરે આવી સીંગદાણા ખાધા તો થોડો ટેકો રહ્યો એમ કરતા વાગી ગયા બાર જાજૂં જમતી નથી... થોડી ફરાળી વાનગી તૈયાર કરી જમી પરવારી ત્યાં તો નીંદર ઢળી ચાર વાગે ચા પાણી તૈયાર જાજુ જમતી નથી... સુકી ભાજી આરોગીને સત્સંગમાં ગઈ જ્યુસ પીધા પછી થોડી રાહત થઈ ગઈ બેનું આ તો કહેવાય ફળા હાર જાજું જમતી નથી... KEYWORDS Shravan Mahina Na Ektana, શ્રાવણ મહિના ના એકટાણા, Shravan Mahina Kirtan, શ્રાવણ માસ કીર્તન, Shravan Special Kirtan, Shravan Maas Special, Shiv Kirtan, Shiva Bhajan, Shiv Bhakti Geet, Mahadev Bhajan, Mahadev Kirtan, Bholenath Bhajan, Har Har Mahadev, Jay Bholenath, Gujarati Bhajan, Gujarati Kirtan, Gujarati Devotional Song, Gujarati Shiv Bhajan, Shravan Bhakti Geet, Shravan Maas Bhajan, Divya Gohel, Divya Gohel Bhajan, Satish Agravat Bapu, Sadhna Lab Tana, Sadhna Music, Shiv Sadhna Studio Sihor, Gujarati Devotional, Bhakti Geet Gujarati, New Gujarati Bhajan, New Shiv Bhajan, Mahadev Song Gujarati, Shravan Month Special Gujarati Song. HASHTAGS #શ્રાવણમહિનાનાએકટાણા #શ્રાવણમાસ #શ્રાવણમાસવિશેષ #શિવકીર્તન #શિવભક્તિ #મહાદેવ #ભોળેનાથ #હરહરમહાદેવ #જયભોળેનાથ #ગુજરાતીભજન #ગુજરાતીકીર્તન #ભક્તિગીત #શ્રાવણભજન #દિવ્યાગોહેલ #સતિષઅગ્રાવતબાપુ #Sadhna _lab_tana #Satish _agravat_bapu #divyagohel #SadhnaLabTana #ShravanMahinaNaEktana #ShravanMahina #ShravanSpecial #ShivKirtan #MahadevBhajan #ShivBhajan #Bholenath #HarHarMahadev #GujaratiBhajan #GujaratiKirtan #GujaratiDevotional #BhaktiGeet #ShravanBhakti #MahadevSong