Перейти к содержимому

સ્વ રચિત🌹નવું હિંડોળા કીર્તન _like 👍કરજો_Hindola Kirtan Lakhela_Lyrics_Bhavika Gondaliya_Dhun Mandal

Bhavika Na Bhajan

0:00 / 0:00

સ્વ રચિત🌹નવું હિંડોળા કીર્તન _like 👍કરજો_Hindola Kirtan Lakhela_Lyrics_Bhavika Gondaliya_Dhun Mandal

25 131 просмотр · 1 месяц назад
Bhavika Na Bhajan
4,07 тыс. подписчиков
25 131 просмотр · 1 месяц назад
સ્વ રચિત🌹નવું હિંડોળા કીર્તન _like 👍કરજો_Hindola Kirtan Lakhela_Lyrics_Bhavika Gondaliya_Dhun Mandal 🙏સ્વ લિખિત હિંડોળા કીર્તન પસંદ આવે તો વાલા ભક્તો સહુ પ્રેમ થી વધાવજો 🙏 like 👍 share 👉 comment ✍️ ન ભૂલતા ▪️Lyrics ▪️ મેં તો કાના માટે હિંડોળો સજાવ્યો રે એમાં હરખે ઝૂલે છે નંદલાલ હિંડોળો સવા લાખનો રે સોના રૂપા ના થાંભલા જડાવ્યા રે મેના પોપટ ને મોરવાઈ એ મોર હિંડોળો સવા લાખનો રે સુકા મેંવાથી હિંડોળો સજાવ્યો રે કાજુ કિસમિસ થી લખ્યું એમાં કાન હિંડોળો સવા લાખનો રે મેં તો શાકભાજી થી હિંડોળો સજા શાકભાજીમાં શોભે મારા શ્યામ હિંડોળો સવા લાખનો રે મેં તો રંગબેરંગી ફૂલોથી સજાવીયો રે મોગરા ગુલાબમાં મહેકે મારો કાન હિંડોળો સવા લાખનો રે મેં તો ચોકલેટ હિંડોળો સજાવીયો રે મીઠી ચોકલેટ માં ઝૂલે ઘનશ્યામ હિંડોળો સવા લાખનો રે મેં તો મીઠાઈ થી હિંડોળો સજાવ્યો રે લાડુ પેંડા થી લખ્યું લડ્ડુગોપાલ હિંડોળો સવા લાખનો વાલા વૈષ્ણવ હરખે ઝુલાવ તારે ભક્તિ ભાવમાં વસે ભગવાન હિંડોળો સવા લાખનો રે આ ભાવિકા ઝુલાવે મારા કાન ને રે એના હૈયે દર્શન ની હામ હિંડોળો સવા લાખનો રે 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 #Hindolakirtan #હિંડોળાભજન #હિંડોળા #Lakhelakirtan #Dhunmandal #Bhavika ધૂન ભજન મંડળ ના લખેલા કીર્તન, નવા ગુજરાતી કીર્તન લખેલા લખેલા સત્સંગ ભજન મંડળ સી એન ધૂન મંડળ કીર્તન Gujarati Bhajan Mandal Dhun Mandal Satsang Dhun Mandal Kirtan Lakhela Gujarati Kirtan Nava Kirtan Video મહિલા મંડળ ના ભજન mix mahila bhajan mandal 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏