હિંડોળા કીર્તન 🌹Hindola Kirtan lakhela _Bhavika _મોરપીંછા નો હિંડોળો બાંધ્યો_Dhun Mandal
Bhavika Na Bhajan
0:00 / 0:00
હિંડોળા કીર્તન 🌹Hindola Kirtan lakhela _Bhavika _મોરપીંછા નો હિંડોળો બાંધ્યો_Dhun Mandal
12 947 просмотров · 4 недели назад
Bhavika Na Bhajan
4,07 тыс. подписчиков
12 947 просмотров · 4 недели назад
હિંડોળા કીર્તન 🌹Hindola Kirtan lakhela _Bhavika _મોરપીંછા નો હિંડોળો બાંધ્યો_Dhun Mandal
• સ્વ રચિત🌹નવું હિંડોળા કીર્તન _like 👍કરજો_H...
• સ્વ રચિત🌹નવું હિંડોળા કીર્તન _like 👍કરજો_H...
🌹Lyrics 🌹
મોરપીંછાનો વાલે હિંચકો રે બાંધ્યો
બાંધ્યો છે વડલાની ડાળ હો રામ સીતાને વાલા
મોરપીંછાનો વાલે હિંચકો રે બાંધ્યો...
કોણ હિંચે ને કોણ હિંચકો ઝુલાવે
કોણ હાલરડાં ગાય હો રામ સીતાને વાલા
ગણેશ બેસે ને કાર્તિક હિંચકો ઝુલાવે
પાર્વતીજી હાલરડાં ગાય હો રામ સીતાને વાલા
મોરપીંછાનો વાલે હિંચકો રે બાંધ્યો...
રામજી બેસે ને લક્ષ્મણ હિંચકો ઝુલાવે
કૌશલ્યા માં હાલરડા ગાય હો રામ સીતાને વાલા
મોરપીંછાનો વાલે હિંચકો રે બાંધ્યો...
કૃષ્ણ બેસેને બલરામ હિંચકો ઝુલાવે
જશોદા માં હાલરડાં ગાય હો રામ સીતાને વાલા
મોરપીંછાનો વાલે હિંચકો રે બાંધ્યો...
બ્રહ્મા વિષ્ણુને મહેશ ઝૂલે
અનસૂયા માં હાલરડાં ગાય હો રામ સીતાને વાલા
મોરપીંછાનો વાલે હિંચકો રે બાંધ્યો...
લવ બેસે ને કુશ હિંચકો ઝુલાવે
સીતા માં હાલરડાં ગાય હો રામ સીતાને વાલા
મોરપીંછાનો વાલે હિંચકો રે બાંધ્યો...
રામદેવ બેસે વિરમદેવ હિંચકો જુલાવે
મીનળદે હાલરડાં ગાય હો રામ સીતાને વાલા
મોરપીંછાનો વાલે હિંચકો રે બાંધ્યો...
હૈયા ની દોરી ને પ્રેમ નો હિંડોળો
ભક્તો સૌ હાલરડાં ગાય હો રામ સીતાને વાલા
મોરપીંછાનો વાલે હિંચકો રે બાંધ્યો...
#Hindolakirtan #હિંડોળાભજન #હિંડોળા #Lakhelakirtan #Dhunmandal #Bhavika
ધૂન ભજન મંડળ ના લખેલા કીર્તન,
નવા ગુજરાતી કીર્તન લખેલા
લખેલા સત્સંગ ભજન મંડળ
સી એન ધૂન મંડળ કીર્તન
Gujarati Bhajan Mandal
Dhun Mandal Satsang
Dhun Mandal Kirtan
Lakhela Gujarati Kirtan
Nava Kirtan Video
મહિલા મંડળ ના ભજન
mix mahila bhajan mandal
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏