Перейти к содержимому

હિંડોળા કીર્તન 🌹Hindola Kirtan lakhela _Bhavika _Hari Tara Namno Hindolo Bandhyo_Dhun Mandal

Bhavika Na Bhajan

0:00 / 0:00

હિંડોળા કીર્તન 🌹Hindola Kirtan lakhela _Bhavika _Hari Tara Namno Hindolo Bandhyo_Dhun Mandal

38 656 просмотров · 1 месяц назад
Bhavika Na Bhajan
4,07 тыс. подписчиков
38 656 просмотров · 1 месяц назад
હિંડોળા કીર્તન 🌹Hindola Kirtan lakhela _Bhavika _Hari Tara Namno Hindolo Bandhyo_Dhun Mandal    • સ્વ રચિત🌹નવું હિંડોળા કીર્તન _like 👍કરજો_H...      • સ્વ રચિત🌹નવું હિંડોળા કીર્તન _like 👍કરજો_H...   🌹Lyrics 🌹 હિંડોળો બાંધ્યો રે મેં તો હિંડોળો બાંધ્યો હરી તારા નામનો હિંડોળો બાંધ્યો આકાશે બાંધ્યો ને પાતાળે અટક્યો વચમાં વાલીડો મારો લેર કરે હરી તારા નામનો હિંડોળો બાંધ્યો સોનાની સાંકળી ને રૂપાના કડે હીરલા ની દોરીએ હીંચકો હાલે હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો શાકથી શણગાર્યો ને પાંદડે પરોવઓ દાડમ દ્રાક્ષ થી ઝૂલ તો રાખ્યો હરી તારા નામનો હિંડોળો બાંધ્યો ગુલાબે ગોઠવી અને મોગરે મઢાવી ઓ ફુલડે ફુલડે ફોરમ ભરી હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો કાજુ એ કંડાર્યો ને બદામે બિરદાવ્યો આલુ અખરોટ એને અલબેલો કર્યો હરી તારા નામનો હિંડોળો બાંધ્યો સંતો ને ગમ્યો ને ભક્તો સૌ નમ્યા વૈષ્ણવ જનોએ તેને હૃદય રાખ્યો હરી તારા નામનો હિંડોળો બાંધ્યો બ્રહ્માએ બનાવ્યો ને વિષ્ણુએ વખાણ્યા સદાશિવ સદાય ને ઝૂલતો રાખ્યો હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો હિંડોળો બાંધ્યો રે મેં તો હિંડોળો બાંધ્યો હરી તારા નામનો હિંડોળો બાંધ 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 #Hindolakirtan #હિંડોળાભજન #હિંડોળા #Lakhelakirtan #Dhunmandal #Bhavika ધૂન ભજન મંડળ ના લખેલા કીર્તન, નવા ગુજરાતી કીર્તન લખેલા લખેલા સત્સંગ ભજન મંડળ સી એન ધૂન મંડળ કીર્તન Gujarati Bhajan Mandal Dhun Mandal Satsang Dhun Mandal Kirtan Lakhela Gujarati Kirtan Nava Kirtan Video મહિલા મંડળ ના ભજન mix mahila bhajan mandal 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏