રાધાનું નવું ભજન 🌹 રાધેનો.... ઘરવાળો | ખુબ સુંદર ભજન | Radha No Shyam | gujarati bhajan #bhajan
Jalaram bhajan mandal Himatnagar
0:00 / 0:00
રાધાનું નવું ભજન 🌹 રાધેનો.... ઘરવાળો | ખુબ સુંદર ભજન | Radha No Shyam | gujarati bhajan #bhajan
1 904 просмотра · 2 нед. назад
Jalaram bhajan mandal Himatnagar
134 тыс. подписчиков
1 904 просмотра · 2 нед. назад
રાધાનું નવું ભજન 🌹 રાધેનો.... ઘરવાળો | ખુબ સુંદર ભજન | Radha No Shyam | gujarati bhajan #bhajan
🙏 જય શ્રી રાધે કૃષ્ણ 🙏
🌺 રાધેનો.... ઘરવાળો 🌺
🎶 રાધાનું નવું સુંદર ગુજરાતી ભજન 🎶
🎤 ગાયક કલાકાર: શિલ્પાબેન
રાધેનો શ્યામ......(૨) એતો ગાયનો ગોવાળ
રાધા અને શ્રીકૃષ્ણના પવિત્ર પ્રેમને સમર્પિત આ સુંદર ગુજરાતી ભજન સાંભળીને મનને શાંતિ અને ભક્તિનો અદ્ભુત આનંદ મળશે. ❤️🙏
રાધા-કૃષ્ણની ભક્તિમાં લીન થઈને આ મધુર ભજનનો આનંદ માણો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે પણ શેર કરો.
💖 ભજન ગમે તો:
👍 Like કરો
🔔 અમારી YouTube ચેનલને Subscribe કરો
📲 મિત્રો અને પરિવાર સાથે Share કરો
💬 કોમેન્ટમાં લખો: રાધે રાધે 🙏
🌸 રાધે રાધે બોલો, શ્યામ આવશે! 🌸
જય શ્રી રાધે કૃષ્ણ 🙏
જય શ્રી કૃષ્ણ 💐
સુરેખાબેન ના પ્રખ્યાત અને લોકપ્રિય ભજન | કીર્તન | ગુજરાતી ભજન: • સુરેખાબેન ના પ્રખ્યાત અને લોકપ્રિય ભજન | ક...
રાધેનો શ્યામ......(૨) એતો ગાયનો ગોવાળ
પેલી મીરાં મતવાલીનો વાલો ગિરધર ગોપાલ (૨)
રાધેનો....ઘરવાળો, જશોદાનો નંદલાલો
મીઠી મધુરી મોરલી બજાવે
સોને નચાવે સૌને જોલાવે એ
ગોપી સાથે વાલો રંગે રમે.... રાધેનો શ્યામ
મટકી દેખીને પાછળ મારી આવતો....
સૌને બોલાવતો એ સૌને ખવડાવતો
મોરલી મારીને મારી મટકી ફોડે
રાધે શ્યામ.......
રાધેનો શ્યામ......(૨) એતો ગાયનો ગોવાળ
પેલી મીરાં મતવાલીનો વાલો ગિરધર ગોપાલ (૨)
આંખો કાઢીને ડરાવે મતવાલો...
પાલવડો તાણેએ મોરલી ઉગામેએ
કોઈની શરમ ના એને નડે....
રાધેનો.... રાધેનો શ્યામ......(૨) એતો ગાયનો ગોવાળ
પેલી મીરાં મતવાલીનો વાલો ગિરધર ગોપાલ (૨)
આવા અડપલા તને નથી શોભતા...
ફાવે તેમ બોલતોને ફાવેતેમ કરતો
માથાનો મારશે મોજડી નો માર..
રાધેનો શ્યામ......(૨) એતો ગાયનો ગોવાળ
પેલી મીરાં મતવાલીનો વાલો ગિરધર ગોપાલ (૨)
જાણી તોફાન તને કન્યા નહિ આપે....
સુધરી જા કાન હવે સમજીજા કાન તું
નથી નાનો હવે પરણ્યા જેવો..... રાધેનો શ્યામ......(૨) એતો ગાયનો ગોવાળ
પેલી મીરાં મતવાલીનો વાલો ગિરધર ગોપાલ (૨)
જલારામ મંડળ હિંમતનગર ગામનું
ગામેગામ જાય છેને ભજન વખણાયછે
બહેનો બધી જોને મનમાં મલકાય....
રાધેનો શ્યામ......(૨) એતો ગાયનો ગોવાળ
પેલી મીરાં મતવાલીનો વાલો ગિરધર ગોપાલ (૨)
રાધેનો ઘરવાળો
રાધાનું નવું ભજન
શિલ્પાબેનનું ભજન
રાધા કૃષ્ણ ભજન
ગુજરાતી ભજન
નવું ગુજરાતી ભજન ૨૦૨૬
રાધા રાણીનું ભજન
કૃષ્ણ ભક્તિ ગીત
શ્રી કૃષ્ણ ભજન
રાધે રાધે ભજન
ગુજરાતી ભક્તિ ગીત
રાધા કૃષ્ણના ભજન
મધુર ગુજરાતી ભજન
કૃષ્ણ પ્રેમ ભજન
રાધા રાણી ભક્તિ
Radhe No Gharwalo
Radha Gujarati Bhajan
New Gujarati Bhajan 2026
Shilpaben Bhajan
Radha Krishna Bhajan
Gujarati Devotional Songs
Radhe Krishna Song
New Gujarati Devotional Song
Radha Rani Bhajan
Krishna Bhakti Song
Gujarati Bhajan 2026
Radha Krishna Love Bhajan
Latest Gujarati Bhajan
Shree Krishna Bhajan
Gujarati Bhakti Geet
#રાધેનો_ઘરવાળો
#રાધાનું_ભજન
#ગુજરાતી_ભજન
#RadheNoGharwalo
#RadhaBhajan
#GujaratiBhajan
#RadhaKrishna
#KrishnaBhajan
#NewGujaratiBhajan
#GujaratiBhakti
#RadheRadhe
#jalarambhajanmandalhimatnagar