સુંદર મજાનું ભજન લાયા સરલાબેન એકદમ નવું | ગુજરાતી ભજન | gujarati bhajan | krishna bhajan |#ભજન
Satsangi Bhajan Mandal
0:00 / 0:00
સુંદર મજાનું ભજન લાયા સરલાબેન એકદમ નવું | ગુજરાતી ભજન | gujarati bhajan | krishna bhajan |#ભજન
32 347 просмотров · 1 год назад
Satsangi Bhajan Mandal
253 тыс. подписчиков
32 347 просмотров · 1 год назад
2025 New Bhajan_Gujarati Bhajan by Satsangi Mandal (SM)-Ahmedabad
:
સત્સંગી મંડળ (અમદાવાદ)
Website : https://sites.google.com/view/smbhaja...
Instagram : www.instagram.com/satsangimandal
/ @satsangibhajanmandal
સુંદર મજાનું ભજન લાયા સરલાબેન એકદમ નવું | ગુજરાતી ભજન | gujarati bhajan | krishna bhajan |#ભજન,#krishnabhajan,#bhajan,#કીર્તન
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
શામળીયા મારે ઘેર આવ મારે ઘેર આવવા જેવું છે
મારાથી ઘરમાં લાંબુ રે શીકુ
શીકે લટકાવ્યું માખણ મીઠું
માખણ ખાવાની પડે મજા..મારે ઘેર આવવા..
ઘરના પછવાડે રૂડી ફૂલવાડી
મોગરો ચંપોને રે ચમેલી
મોગરાની માળા પહેરાવા આવ..મારે ઘેર આવવા..
ઘરના સામે વાસના ઝાડ છે
રૂડી મજાની મોરલી બનાવી
મોરલી વગાડવાની મજા..મારે ઘેર આવવા..
મારા તે વાડામાં લાલ ધોળી ગાવડી
ગાવડી કાના તને બહુ વાલી
ગાવડી ચરાવવાની મજા..મારે ઘેર આવવા..
મારા તે ઘરમાં ભજન રૂડા થાય છે
ઢોલક કરતાલ ના તાલે બેનો ગાય છે
ભજનમાં પડે તને મજા..મારે ઘેર આવવા..
●●●●●●●●●●●●●●●●●
સત્સંગી મંડળ ચેનલ માં આપનું સ્વાગત છે
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤
આ સત્સંગી મંડળ યુટ્યુબ ચેનલ છે જેમાં તમને જ્ઞાનના સ્તોત્રો અને દેવી-દેવતાઓના ભજનો તથા કથા,સત્સંગ ની વાર્તા ઓ સાંભળવા મળશે.
જો તમને આ ચેનલ પર અપલોડ કરેલા ભજનો ગમતા હોય, તો આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને તેની બાજુના બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી જ્યારે પણ અમે આ ચેનલ પર કોઈ વિડિયો અપલોડ કરીએ, ત્યારે તમને વિડિઓ મુકયાની સૂચના મળી રહે અને અમારા નવા વિડિઓ ને પહેલા જોઈ શકો.
જો તમને અમારા વિડિઓ ગમે તો વિડિઓ ને સંપૂર્ણ જુઓ લાઈક કરો જેથી અમે તમારા માટે વધુ સારા ભજનો લાવી શકીએ અને અમારા ઉત્સાહ ને જાળવી રાખી શકીએ
Note - સત્સંગી મંડળ યુટ્યુબ ચેનલ પર વિડિયો અપલોડ કરેલો, પરવાનગી વિના અન્ય કોઈપણ ચેનલ પર અપલોડ કરી શકાશે નહીં
જો કોઈ પરવાનગી વગર અપલોડ કરશે તો કોપીરાઇટ ગુનો તથા સ્ટ્રાઈક આવી શકે છે
🙏સૌ ભક્તો ને સત્સંગી મંડળ ના જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી , રાધે રાધે
LIKE & COMMENT & SUBSCRIBE
__________________________________________
@satsangibhajanmandal
#satsangibhajanmandal
#સત્સંગીભજનમંડળ
#SatsangiMandal
#સત્સંગીમંડળ
#હરિભજન
#haribhajan
#kriahnabhajan
#kirtan
#gujaratikirtan
#rambhajan
#ભજનમંડળ
#bhajansong
#bhajans
#bhajanmandal
#bhajan
#કીર્તન
#GujaratiKirtan
#SatsangKirtan
#સત્સંગ
#ગુજરાતીકીર્તન
#ભક્તિસંગીત
✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤✤