Перейти к содержимому

કયારેય નહીં સાંભળ્યું હોય તેવું ભજન 🌺 આવજો રે આવજો મારા સતસંગ મા આવજો | gujarati bhajan #bhajan

Jalaram bhajan mandal Himatnagar

0:00 / 0:00

કયારેય નહીં સાંભળ્યું હોય તેવું ભજન 🌺 આવજો રે આવજો મારા સતસંગ મા આવજો | gujarati bhajan #bhajan

1 279 просмотров · 1 день назад
Jalaram bhajan mandal Himatnagar
133 тыс. подписчиков
1 279 просмотров · 1 день назад
કયારેય નહીં સાંભળ્યું હોય તેવું ભજન 🌺 આવજો રે આવજો મારા સતસંગ મા આવજો | gujarati bhajan #bhajan શ્રદ્ધાંજલિ | શ્રદ્ધાંજલિ ગીત | શ્રદ્ધાંજલિ ભજન | Shradhanjali Bhajan | શ્રાદ્ધ ના ભજન |શ્રાદ્ધ ના કીર્તન |:    • શ્રદ્ધાંજલિ | શ્રદ્ધાંજલિ ગીત | શ્રદ્ધાંજલ...   આવજો રે આવજો મારા સતસંગ મા આવજો ગાવા ગોંવિદ ના ગુણ યે મારા સતસંગ મા આવજો ગણપતિ ને ઉમીયા આવે સાથે રિધી સીધધી લાવે શિવજી ડમરૂ વગાડે યે મારા સતસંગ મા આવજો નામ: શિવાય સીતા ને રામ આવે સાથે લક્ષમણ વીર આવે હનુમાન હાકલ મારે રે મારા..... સીતારામ.... રાધાને કૃષન આવે સાથે ગ્વાલ બાલ આવે કાનો મોરલી વગાડે રે મારા સતસંગ ... કૃષન શરણં મમ: લક્ષમી ને નારાયણ આવે સાથે બ્રમાજી નેલાવે નારદ વિણાવગાડે રે મારા સતસંગ.... નારાયણ નારાયણ મેના ને પોપટ આવે સાથે કોય રાણી આવે મોરલો ટહુકા કરતો જાય મારા સતસંગ મા... સંતો ને ભકતો આવે સાથે સતસંગી ને લાવે ,જાગુ, લાગે પાય રે મારા સતસંગ મા.... ગુરૂદેવ ગુરૂદેવ અલખ નિરંજન ગુરૂદેવ આવજો રે આવજો મારા સતસંગ મા આવજો vaikunth bhajan mandal vadodara ganpati na bhajan gujarati bhajan lakhela kanuda na bhajan gujarati ma mataji na bhajan gujarati shradhanjali na bhajan મહિલા મંડળ ના ભજન મહિલા મંડળ ભજન gujarati bhajan shradhanjali bhajan ganpati thal gujarati ganpati thal shradhanjali bhajan jalaram bhajan mandal bhajan gujarati mahila mandal bhajan ganpati bappa na bhajan ganpati dada na bhajan maran na bhajan ભજન ganpati no thal nava bhajan #ભજન shradhanjali na bhajan ગુજરાતી ભજન શ્રદ્ધાંજલિ ના ભજન ganpati no thar #ગુજરાતીભજન ganpati na bhajan ganpati bhajan gujarati ગણપતિ ના ભજન shradhanjali bhajan gujarati maran na bhajan gujarati ma kanhaiya na bhajan ભજન ગુજરાતી ganpati bappa no thar ગણપતિ થાળ ગણપતિનો થાળ ganpati dada no thar maharana bhajan મરણ ના ભજન lakhela bhajan ganesh thal ganpati bappa na thar ganpati na thar #bhakti #bhajan #gujaraticomedy #gujaratibhajan #ભજન #ગુજરાતીભજન #jalarambhajanmandalhimatnagar #surekhabenpanchal #kirtan #satsangibhajan #vaikunthbhajanmandalvadodara