Перейти к содержимому

ભજન નીચે લખ્યું છે.મારે માથે મોરલીવાળો ફીકર મારે શી કરવી જીવનમાં. શ્રી સખીભજન મંડળ.હર્ષા પટેલ.વડોદરા

pinal patel

0:00 / 0:00

ભજન નીચે લખ્યું છે.મારે માથે મોરલીવાળો ફીકર મારે શી કરવી જીવનમાં. શ્રી સખીભજન મંડળ.હર્ષા પટેલ.વડોદરા

19 437 просмотров · 3 года назад
pinal patel
46,9 тыс. подписчиков
19 437 просмотров · 3 года назад
મારે માથે મોરલીવાળો ફીકર મારે શીદ કરવી જીવનમાં (2) હો,હો,હો ભલે વિઘ્નો આવે લાખો (2) મને એનો ભરોસો પાકો ફીકર મારે શીદ કરવી જીવનમાં મારે માથે......... હો,હો,હો એનું કામ નથી કંઈ કાચું (2) હુંતો એના ઈશારે નાચું ફીકર મારે શીદ કરવી જીવનમાં મારે માથે........ હો,હો,હો મને લોકો મારે મેંણું (2) મારે પૂર્વ જનમનું લેણું ફીકર મારે શીદ કરવી જીવનમાં મારે માથે......... હો,હો,હો એ તો જાણે દિલની વાતો (2) સખીયો એ બાંધ્યો નાતો ફીકર મારે શીદ કરવી જીવનમાં મારે માથે મોરલીવાળો ફીકર મારે શીદ કરવી જીવનમાં