Перейти к содержимому

ભજન નીચે લખ્યું છે.મમતા રાઠી.બ્રહ્મલોકમેં બ્રહ્માનાચે શિવ નાચે કૈલાશમેં.સુંદર ભજન. શ્રી સખીભજન મંડળ

pinal patel

0:00 / 0:00

ભજન નીચે લખ્યું છે.મમતા રાઠી.બ્રહ્મલોકમેં બ્રહ્માનાચે શિવ નાચે કૈલાશમેં.સુંદર ભજન. શ્રી સખીભજન મંડળ

19 541 просмотр · 1 год назад
pinal patel
46,9 тыс. подписчиков
19 541 просмотр · 1 год назад
આ ભકિતમય ભજન છે અંત સુધી સાંભળજો.આનંદ થઈ જાય એવું છે.અમારી ચેનલ શ્રી સખીભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને હા કયારેય પણ subscribe કરવાનુ ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા લેટેસ્ટ નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો. જય શ્રીકૃષ્ણ મોબાઈલ નંબર મીના પટેલ 9429196703 હર્ષા પટેલ 8401325541 ------------------------------ ભજન------------------------ બ્રહ્મલોકમેં બ્રહ્મા નાચે , શિવ નાચે કૈલાશ મેં (2) સાંવરીયા ગિરધારી નાચે , વૃંદાવન કી રાસમેં ઐસી મુરલી બજાયી સાંવરા , મીઠી મીઠી રાસમેં પાગલ હો ગયી સાંવરા તેરી મુરલી કી આવાજમેં બ્રહ્મલોકમેં બ્રહ્મા નાચે........... નથની તો મૈને કાનમેં પહની, ઝૂમકા પહના નાકમેં પાગલ હો ગયી સાંવરા , તેરી મુરલી કી આવાજમેં બ્રહ્મલોકમેં બ્રહ્મા નાચે............ સુરમા તો મૈને હોઠ લગાયા, લાલી લગાયી આંખમેં પાગલ હો ગયી સાંવરા , તેરી મુરલી કી આવાજમેં બ્રહ્મલોકમેં બ્રહ્મા નાચે.......... ચુડી તો મૈને ગલે પહની , હાર પહના હાથમેં પાગલ હો ગયી સાંવરા , તેરી મુરલી કી આવાજમેં બ્રહ્મલોકમેં બ્રહ્મા નાચે.......... પાયલ તો મૈને કમર મેં પહની , સાડી પહની પાવમેં પાગલ હો ગયી સાંવરા , તેરી મુરલી કી આવાજમેં બ્રહ્મલોકમેં બ્રહ્મા નાચે , શિવ નાચે કૈલાશમેં સાંવરીયા ગિરધારી નાચે , વૃંદાવન કી રાસમેં કૃષ્ણ કનૈયા લાલ કી જય