Maiyar Mori Re | Jatin Bid | Hari Om Gadhvi | Virti Vivah
Jatin Bid [ JB-Muzik ]
0:00 / 0:00
Maiyar Mori Re | Jatin Bid | Hari Om Gadhvi | Virti Vivah
4 680 просмотров · 2 года назад
Jatin Bid [ JB-Muzik ]
39,9 тыс. подписчиков
4 680 просмотров · 2 года назад
Samvedna: Shri Sanjaybhai Vakharia
Written by: Jatin Bid
Voice: Hariom Gadhvi, Jatin Bid
Music: Hitesh Udani [ Infinity Studio ]
Video by: Cinekatha
Video Team: Paras Maru, Priyank Sumaria, Prit Shah
Photography: Jeel Sumaria & Ravi Vekaria
Aayojak Parivar:
પૂ. સા.શ્રી યોગદ્રષ્ટિ શ્રીજી મ.સા
પૂ. સા.શ્રી કલ્પદ્રષ્ટિ શ્રીજી મ.સા
પૂ. સા.શ્રી હિતદ્રષ્ટિ શ્રીજી મ.સાના સંયમજીવનની અનુમોદનાર્થે.....
મોરખીયા બબીબેન છોટાલાલ ભોગીલાલ પરિવાર
(વાતમ) મોટામાઢવાળા
Special Thanks: Shramani Bhagvant ( Rajpriya ), Hardik Pasad
..........................................
Lyrics:
પૂજ્ય છે, જગતની સર્વે માતા;
કે જેની કૂખે અવતરે છે, ખુદ જગતવિધાતા..
પણ, વિશ્વપૂજ્ય છે, તે પુણ્યશાળી માતા;
જેના પગલાં, પ્રભુવીરના પંથે સિધાતા..
...................
અમૃત આંખે લઈ, હૈયે હેત લઈ, આવી દિવ્યલોકથી પરી..
ધીમા ધીમા ઉદ્ગારે, બોલે એ જ્યારે, વહે નદીઓ નેહથી ભરી..
જગ આખું ઝૂકે ચરણે જેના રે, એવી છે માત માહરી..
મૈયર મોરી રે, ખારા આ સંસારે,
પવિત મારી માવડી રે લોલ, મીઠુંડી મારી માવડી રે લોલ..
મૈયર મૈયર મૈયર, છોડી જાય મારી ડેલી..
મૈયર મૈયર મોરી મૈયર, જાય યાદો મેલી
વાદળ વ્હાલનો વરસે જાણે, ભીજાવું મને ખૂબ ગમે રે
એ છે વાયરો ટાઢો જાણે, ટાઢક એની ખૂબ ગમે રે
ઓ મૈયર મોરી રે, યાદ આવે છે વારે,
મધુરી તારી વાતડી રે લોલ, મીઠુંડી મારી માવડી રે લોલ
પ્રભુના મારગડે ડગલાં માંડતી, મારી માવડીનો તોલ નઈ,
સતના સથવારે જીવન જીવતી, મારી માવડીનો મોલ નઈ,
આંખે અશ્રુનાં તોરણ બંધાયે, જોતાં જ એને શ્વેતમય,
મૈયર મોરી રે, તારા પગલાં પખાળે,
ભીની આ મારી આંખડી રે લોલ, મીઠુંડી મારી માવડી રે લોલ
આખું મલક મારે કામનું નઈ, મારે જપ હવે તારા નામનું
અજવાળી તારી એ પગથારે, આવું હું....હવે વહેલો આવું