Перейти к содержимому

લખેલું છે- જિંદગીની ચાર અવસ્થા... જીવ તું તો ભૂલ્યો ભગવાનને | જીવનનું સત્ય સમજાવતું ભજન

Pambhar Bhakti

0:00 / 0:00

લખેલું છે- જિંદગીની ચાર અવસ્થા... જીવ તું તો ભૂલ્યો ભગવાનને | જીવનનું સત્ય સમજાવતું ભજન

1 141 просмотр · 4 дня назад
Pambhar Bhakti
937 подписчиков
1 141 просмотр · 4 дня назад
લખેલું છે- જિંદગીની ચાર અવસ્થા... જીવ તું તો ભૂલ્યો ભગવાનને | જીવનનું સત્ય સમજાવતું ભજન જિંદગીની ચાર અવસ્થા બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા અને અંતિમ વિરામનું સત્ય સમજાવતું આ હૃદયસ્પર્શી ભજન જરૂર સાંભળજો. મનુષ્ય અવતાર મળ્યો છે તો ભગવાનને ભૂલ્યા વગર જીવનને ભક્તિના માર્ગે લઈ જવાનો સુંદર સંદેશ આપતું ભજન — Pambhar Bhakti. જિંદગીની ચાર અવસ્થા જીવતું તો ભૂલ્યો ભગવાનને તને, મળ્યો મનુષ્ય અવતા..ર જીવ તું તો ભૂલ્યો ભગવાનને ભગવાને કરી મોટી મહેર જીવ તું તો ભૂલ્યો ભગવાનને જરણાની જેમ વહેતું નિર્દોષ એ બાળપણ કાગળની હોડી ને માટીનું આંગણ આવી યુવાની જાણે ચડતો સૂરજ બાથ ભીડવાની જાગી આભને ગરજ જિંદગીની ચાર અવસ્થા જીવતું તો ભૂલ્યો ભગવાનને તને, મળ્યો મનુષ્ય અવતા જીવ તું તો ભૂલ્યો ભગવાનને ભગવાને કરી મોટી મહેર જીવ તું તો ભૂલ્યો ભગવાનને ઢળતી સંધ્યાએ આવી થાકેલી કાયા અનુભવના ભાથેથી છૂટી જગની માયા વૃદ્ધા અવસ્થા# એટલે મીઠો વિસામો જીવનના અંતે મળે પરમ વિરામો જિંદગીની ચાર અવસ્થા જીવતું તો ભૂલ્યો ભગવાનને તને, મળ્યો મનુષ્ય અવતા જીવ તું તો ભૂલ્યો ભગવાનને ભગવાને કરી મોટી મહેર જીવ તું તો ભૂલ્યો ભગવાનને સૂઈ ગયું અંતે પંખી લઈમીઠી નિદ્રા મળી મરણ ઓઢણેથી શાંતિની મુદ્રા જન્મ મરણની આ અનોખી યાત્રા માટીમાં મળી ગઈ આ માટીની કાયા જિંદગીની ચાર અવસ્થા જીવતું તો ભૂલ્યો ભગવાનને તને, મળ્યો મનુષ્ય અવતા જીવ તું તો ભૂલ્યો ભગવાનને ભગવાને કરી મોટી મહેર જીવ તું તો ભૂલ્યો ભગવાનને જીવ તું તો ભૂલ્યો ભગવાનને જિંદગીની ચાર અવસ્થા મનુષ્ય અવતાર ભજન ગુજરાતી ભજન હૃદયસ્પર્શી ગુજરાતી ભજન જીવનનું સત્ય ભજન જન્મ મરણની યાત્રા ભગવાન ભક્તિ ભજન આધ્યાત્મિક ગુજરાતી ભજન મનુષ્ય જીવનનું સત્ય ગુજરાતી ભક્તિ ગીત Pambhar Bhakti Gujarati Bhajan Gujarati Devotional Song Bhakti Song Gujarati Life Truth Gujarati Bhajan #PambharBhakti #GujaratiBhajan #GujaratiBhakti #BhaktiSong #જીવતુભૂલ્યોભગવાનને #જિંદગીનીચારઅવસ્થા #મનુષ્યઅવતાર #ગુજરાતીભજન #ભક્તિગીત #આધ્યાત્મિકભજન #ભગવાનભક્તિ