Перейти к содержимому

🌹માતાજી નો સુંદર થાળ 🌹(લખેલ છે)

Vaikunth Bhajan Mandal Vadodara

0:00 / 0:00

🌹માતાજી નો સુંદર થાળ 🌹(લખેલ છે)

33 056 просмотров · 2 года назад
Vaikunth Bhajan Mandal Vadodara
155 тыс. подписчиков
33 056 просмотров · 2 года назад
જમવા આવો મારી માં ભાવતા ભોજન બનાવ્યા (૨/ પ્રેમથી પીરસ્યો છે થાળ ભાવતા ભોજન બનાવો આસોપાલવના તોરણ બંધાવ્યા મુકાવ્યા તુલસીના પાન આવતા ભોજન બનાવ્યા જમવા આવો ને મારી માં ભાવતા ભોજન બનાવ્યા પેંડા સાકર ને શ્રીફળ લાવીયા જાત જાતના પ્રસાદ ભાવતા ભોજન બનાવ્યા પ્રેમથી પીરસ્યો મે થાળ ભાવતા ભોજન બનાવ્યા જમવા આવો ને મારી માં ભાવતા ભોજન બનાવ્યા જળ ગંગાજી ની ઝારી ભરી લાવી આચમન કરાવુ મારી માં ભાવતા ભોજન બનાવ્યા પ્રેમથી પીરસ્યો મે થાળ ભાવતા ભોજન બનાવ્યા લવિંગ સોપારી પાનના બીડલા ભક્તો આપે છે હાથો હાથ ભાવતા ભોજન બનાવ્યા જમવા આવો ને મારી માં ભાવતા ભોજન બનાવ્યા પ્રેમથી પીરસ્યો મે થાળ ભાવતા ભોજન બનાવ્યા 🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️ radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat