એકદમ નવો ગરબો _Mataji Na Garba lakhela _Bhavika Gondaliya _Navratri 2026
Bhavika Na Bhajan
0:00 / 0:00
એકદમ નવો ગરબો _Mataji Na Garba lakhela _Bhavika Gondaliya _Navratri 2026
1 604 просмотра · 11 часов назад
Bhavika Na Bhajan
5,05 тыс. подписчиков
1 604 просмотра · 11 часов назад
એકદમ નવો ગરબો _Mataji Na Garba lakhela _Bhavika Gondaliya _Navratri 2026
ચારણ ભેંસો ચારે માડી ચારણ ભેંસો ચારે
શેતલડી ને કાંઠે માડી ચારણ ભેંસો ચારે
કોણ કોણ રમવા આવે માડી કોણ કોણ રમવા આવે
રવિવારની રાતે માડી કોણ કોણ રમવા આવે
રાંદલ રમવા આવે માડી રાંદલ રમવા આવે
રવિવારની રાતે માડી રાંદલ રમવા આવે
કોણ કોણ રમવા આવે માડી કોણ કોણ રમવા આવે
સોમવારની રાતે માડી કોણ કોણ રમવા આવે
શક્તિ રમવા આવે માડી શક્તિ રમવા આવે
સોમવારની રાતે મારી શક્તિ રમવા આવે
કોણ કોણ રમવા આવે માડી કોણ કોણ રમવા આવે
મંગળવાર ની રાતે માડી કોણ કોણ રમવા આવે
મોગલ રમવા આવે માડી મોગલ રમવા આવે
મંગળવાર ની રાતે માડી મોગલ રમવા આવે