ઠાકોરજી વિવાહ ||કોયલ જાજે બાગ બગીચા માં ફરવા ||લખેલું છે👇
Visu Bhakti Vandana
0:00 / 0:00
ઠાકોરજી વિવાહ ||કોયલ જાજે બાગ બગીચા માં ફરવા ||લખેલું છે👇
347 просмотров · 4 ч назад
Visu Bhakti Vandana
33,2 тыс. подписчиков
347 просмотров · 4 ч назад
ઠાકોરજી વિવાહ ||કોયલ જાજે બાગ બગીચા માં ફરવા ||લખેલું છે👇
કોયલ જાજે બાગ બગીચા માં ફરવા,
પહેલું રે વનફળ શ્રીફળ લઇ પાછી વળજે,
શ્રીફળ મારા ઠાકોરજી ના લગ્ન માં જોશે...
બીજું રે વનફળ સોપારી લઈ પાછી વળજે,
સોપારી મારા ઠાકોરજી ના લગ્નમાં જોશે....
ત્રીજું રે વનફળ માણેકસ્તંભ લઈ પાછી વળજે,
માણેકસ્તંભ ઠાકોરજી ના લગ્ન માં જોશે...
ચોથું રે વનફળ મીંઢોળ લઈ પાછી વળજે,
મીંઢોળ મારા ઠાકોરજીના લગ્ન માં જોશે....
પાંચમું રે વનફળ કંકુડાં લઇ પાછી વળજે,
કંકુડાં મારા ઠાકોરજી ના લગ્નમાં જોશે....
છઠ્ઠું રે વનફળ ચોખલિયા લઇ પાછી વળજે,
ચોખલિયા મારા ઠાકોરજી ના લગ્નમાં જોશે...