દિવાળી સ્પેશિયલ 🏵️ રામ તે લખી પત્ર મોકલે 🌺 Diwali special 👇Ram ji bhajan new kirtan
ભક્તિમાં લીલાલેર છે
0:00 / 0:00
દિવાળી સ્પેશિયલ 🏵️ રામ તે લખી પત્ર મોકલે 🌺 Diwali special 👇Ram ji bhajan new kirtan
53 просмотра · 1 ч назад
ભક્તિમાં લીલાલેર છે
64,9 тыс. подписчиков
53 просмотра · 1 ч назад
દિવાળી સ્પેશિયલ 🏵️સરોવર કાંઠે શબરી બેઠી રટે રામનું નામ 🌺 Diwali special 👇Ram ji bhajan new kirtan
other channel link
/ @rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#અંબેમાંનોગરબોરેરેલગાડીમાંરમતોઆવે
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
રામે પંચવટીમાં કાગળ લખીયો રે
રામે લીધા છે પેનને પાન
રામે પંચવટીમાં કાગળ લખીયો રે...
રામ હનુમાનને સંદેશો મોકલે રે
તમે વેલા આવોને હનુમાન
રામે પંચવટીમાં કાગળ લખીયો રે...
પવન વેગે હનુમાનજી આવીયા રે
અમારા શું રે પડયા છે કામ
રામે પંચવટીમાં કાગળ લખીયો રે...
સતી સીતાની સંભાળ લઈ આવજો રે
કપટી રાવણ સીતાને હરી જાય
રામે પંચવટીમાં કાગળ લખીયો રે...
રામે મુદ્રિકા આપી હનુમાનને રે
તમે દેજો સીતાજીને હાથ
રામે પંચવટીમાં કાગળ લખીયો રે...
પ્રભુ હું કેમ જાઉં ત્યાં એકલો રે
આડા સમદર આવે છે સાત
રામે પંચવટીમાં કાગળ લખીયો રે...
સાત સંમદર ઠેકડો મારજો રે
પવને પાતાળે બાંધી પાળ
રામે પંચવટીમાં કાગળ લખીયો રે...
લંકામાં હનુમાનજી આવીયા રે
ક્યાંય નો દેખ્યા સીતાજી માત
રામે પંચવટીમાં કાગળ લખીયો રે...
રામ નામના જપ સંભળાય છે રે
હનુમાન આવ્યા વિભીષણ મહેલ
રામે પંચવટીમાં કાગળ લખીયો રે...
સીતાના એંધાણ વિભીષણે આપીયા રે
માતા બેઠા છે અશોક વન
રામે પંચવટીમાં કાગળ લખીયો રે...
હનુમાનજી સીતામાંને મળીયા રે
માતાને આપ્યા વીંટીના એંધાણ
રામે પંચવટીમાં કાગળ લખીયો રે...
એંધાણ આપ્યાને આંસુડા આવીયા રે
માતા સીતાના ધ્રુજયા અંગ
રામે પંચવટીમાં કાગળ લખીયો રે...
તમે રૂદન ન કરો મારા માવડી રે
હમણાં આવશે પ્રભુ મારા રામ
રામે પંચવટીમાં કાગળ લખીયો રે...
હનુમાન કેછે માતાજી ભૂખ લાગીયુ રે
તમે હેઠા પડેલા ખાજો ફળ
રામે પંચવટીમાં કાગળ લખીયો રે...
અશોક વન હનુમાને ઉજડ કરીયા રે
પછી લંકામા લગાડી આગ
રામે પંચવટીમાં કાગળ લખીયો રે...
એક વિભીષણ ઘરનો બાળીયા રે
હનુમાન આવ્યા સંમદરની પાસ
રામે પંચવટીમાં કાગળ લખીયો રે...
પૂંછ ઠારી પ્રભુ પાસે આવીયા રે
રામને આપ્યા માં સીતાના એંધાણ
રામે પંચવટીમાં કાગળ લખીયો રે...
રામ લક્ષ્મણ સેના લઈ આવીયા રે
લંકામાં રામ રાવણ ના યુદ્ધ થાય
રામે પંચવટીમાં કાગળ લખીયો રે...
કપટી રાવણ રણમાં રોળાય છે રે
સીતા આવ્યા પંચવટી મોજાર
રામે પંચવટીમાં કાગળ લખીયો રે...
રામજી કે છે લક્ષ્મણવીરા સાંભળો રે
સીતાની અગ્નિ પરીક્ષા કરો આજ
રામે પંચવટીમાં કાગળ લખીયો રે...
પાછળ કળયુગ આવે હડાહડનો રે
રામનો કોણ કરશે વિશ્વાસ
રામે પંચવટીમાં કાગળ લખીયો રે...
રામ સીતા લક્ષ્મણ અવધ આવીયા રે
રાજ તિલક કરે છે ઋષિરાય
રામે પંચવટીમાં કાગળ લખીયો રે...
ગુરૂ પ્રતાપે શિવ મંડળ બોલીયા રે
મને રાખજો સુરતાની માય
રામે પંચવટીમાં કાગળ લખીયો રે...
જય શ્રી રામ 🙏
જય હનુમાનજી 🙏
ધન્યવાદ 🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.