સોના હિઢોણી મારે રૂપલા નો બેડું 👇લખેલું છે|| Vishu Bhakti Vandana
Visu Bhakti Vandana
0:00 / 0:00
સોના હિઢોણી મારે રૂપલા નો બેડું 👇લખેલું છે|| Vishu Bhakti Vandana
1 971 просмотр · 3 нед. назад
Visu Bhakti Vandana
33,2 тыс. подписчиков
1 971 просмотр · 3 нед. назад
સોના હિઢોણી મારે રૂપલા નો બેડું 👇લખેલું છે|| Vishu Bhakti Vandana
સોના ઈંઢોણી મારો રુપાનો બેડુ
પાણીડા ગઈતી તળાવ રે સદગુરુ વિના નુગરા કેવાણા
બેડા મેલા મેં તો સરોવરની પાળે
ઈંઢોણી આંબાની ડાળ રે સદગુરુ વિના નુગરા કેવાણા
કૂવાને કાંઠે ચાર સાધુ રે ઉતર્યા
બેની અમને પાણીડા પાવ રે સદગુરુ વિના નુગરા કહેવાના
સિંચણ નો પગે મારો ઘડુલો ના ડૂબે
કેમ કરી પાણીડા પાવ રે સદગુરુ વિનાનુંગરા કેવાણા
ચીર ઉતારી સતીએ સિચણ મેલ્યા
એમ કરી પાણીડા પાયા સદગુરુ વિના મોગરા કહેવાણા
ચાલો સાધુ ચારે ય પાણીડા પીવો
નુગરાના પાણી અમે નથી પીતા
કૂવાને કાંઠે સતીએ પાઠ મંડાવ્યા
કૂવાને કાંઠે બાંધી કંઠી રે સતગુરુ વિના નુગરા કહેવાના
ચાલો સાધુ આપણે ઘરે રે જઈએ
આગળ પાણીયારી ને પાછળ સાધુડા
ચાલ્યા પાણીયારી ના ઘેર રે સદગુરુ વિના નગરા કહેવાના
ઘરે જાવ તો મારો નાનો ડેરીડો
કંઠી બાંધીને ભાભી ઘરે નો આવતા
કંઠી ના છોડુ તારા ઘરમાં નો આવું
પાદરમાં ઝૂંપડા વાળી રહેશુ રે સદગુરુ વિના નુગરા કહેવાના
ભેટવાળી નેસતી વાડીએ રે ચાલ્યા
વીણી તાંદળિયા ની ભાજી રે સદગુરુ વિના નગરા કહેવાણા
વીણી ચુણીને સતીએ ચૂલે ચડાવી
થઈ ગયા પકવાન પૂરી સદગુરુ વિના નુ ગરા કહેવાના
પકવાન પૂરી તો મારા સાધુ જમશે
મહાપ્રસાદ હું તો પામી રે સદગુરુ વિનાનુંગરા કહેવાના
સોના ઈંઢોણી મારુ રૂપલાનું બેડું