આવો નાસ્તો ખાધો છે ક્યારેય? #protein #heathyrecipe #Anku’sauthentickichen #easy #gujratirecpy #tasty
Anku’s authentic kitchen
0:00 / 0:00
આવો નાસ્તો ખાધો છે ક્યારેય? #protein #heathyrecipe #Anku’sauthentickichen #easy #gujratirecpy #tasty
39 просмотров · 7 дней назад
Anku’s authentic kitchen
301 подписчик
39 просмотров · 7 дней назад
આજે બનાવીએ હેલ્ધી અને ટેસ્ટી Protein Rich Chilla! 😍💚
ચણાનો લોટ, ચોખા નો લોટ, પાલક, મેથી અને બીજી પૌષ્ટિક સામગ્રીથી બનાવેલા આ ચિલ્લા સવારના નાસ્તા માટે એક સરસ વિકલ્પ છે.
જો તમને હેલ્ધી, ટેસ્ટી અને પેટ ભરેલું રાખે એવો નાસ્તો પસંદ હોય, તો આ રેસિપી જરૂર ટ્રાય કરજો. 😋
✨ Healthy Breakfast
✨ Protein Rich Recipe
✨ Easy & Tasty Chilla
✨ Healthy Food for Everyday
રેસિપી ગમે તો Like, Share અને Subscribe કરવાનું ભૂલતા નહીં. ❤️
તમને ચિલ્લા સાથે લીલી ચટણી ભાવશે કે દહીં? કોમેન્ટમાં જરૂર જણાવજો! 👇
👩🍳 બનાવવાની રીત:
સૌપ્રથમ એક મોટા વાસણમાં ચણાનો લોટ લો. ત્યારબાદ તેમાં ચોખાનો લોટ ઉમેરો. (તમારે ચોખા નો લોટ ન ઉમેરવો હોય તો છોડી પણ શકો છો.)
હવે તેમાં સમારેલા ધાણા, પાલક, મેથી, આદું, મરચાં, લસણની પેસ્ટ અને સમારેલી ડુંગળી ઉમેરો.
ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું અને જીરું પાઉડર ઉમેરી બધી સામગ્રીને બરાબર મિક્સ કરી લો.
હવે તેમાં 3 ચમચી તેલ અને જરૂર મુજબ પાણી ઉમેરીને સરસ મજાનું ચિલ્લા માટેનું ખીરું તૈયાર કરો. ખીરું બહુ પાતળું કે બહુ ઘટ્ટ ન રાખવું.
હવે ગરમ તવા પર થોડું તેલ લગાવી ખીરું પાથરી દો. બંને બાજુથી સરસ ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો.
તો તૈયાર છે આપણાં ગરમાગરમ, ટેસ્ટી અને હેલ્ધી પ્રોટીન રિચ ચિલ્લા! 😍💚
સવારના નાસ્તામાં કે હળવું અને સ્વાદિષ્ટ ખાવાનું મન થાય ત્યારે આ ચિલ્લા ટ્રાય જરૂર કરજો.
Credit
Music: Dancing on Sunshine
Musician: VN VideoEditor