રાખજો દીવા સળગતા રાખજો રે // Rakhjo Deeva Salagta Rakhjo// Gujarati Christian Song
Kishor Vasava Ministries
0:00 / 0:00
રાખજો દીવા સળગતા રાખજો રે // Rakhjo Deeva Salagta Rakhjo// Gujarati Christian Song
459 862 просмотра · 4 года назад
Kishor Vasava Ministries
70 тыс. подписчиков
459 862 просмотра · 4 года назад
Praise the Lord
FOLLOW US ON INSTAGRAM
/ gamitworshipers
/ kishorvasavaministries
Composer and Lyricist:Surendra Asthavadi
Music:Bro.Stivan Gamit
Singers:Sis.Ravina Gamit
Project Director:Bro.Kishor Vasava
Lyrics
રાખજો દીવા સળગતા રાખજો રે
વાયરે જો જો ન હોલવાય જાય (૨)..રાખજો દીવા...
૧.રાખજો કમર કસેલી રાખજો રે
કમર બંધ ન સરકી જાય (૨)..રાખજો દીવા...
૨.અંતની ઘડીઓ હવે તો આવશે રે
ઘરમાં ઘૂસી જાએ જ્યોમ ચોર (૨)..રાખજો દીવા...
૩. જાણજો દુશ્મનના ધાડાં આવશે રે
ત્યારે યુધ્ધ થશે ઘનઘોર (૨)..રાખજો દીવા...
૪.દેવની વાણી જગતમાં વ્યપશે રે
ત્યારે થાશે જગતનો અંત (૨)..રાખજો દીવા...
૫.અંતે ટકે રે તારણ પામશે રે
પ્રાર્થના કરજો રાખીને ખંત (૨)..રાખજો દીવા...
Please Subscribe Our Official YouTube Channel , Like & Share
Thank you.
Kishor Vasava Ministries