ભજન લખેલું છે🌹સખી ચશ્મા એવા લાવ મને કાનો દેખાય રે🌹Sakhi Chashma Eva Lav Ema Kano Dekhay Re
Divya Music
0:00 / 0:00
ભજન લખેલું છે🌹સખી ચશ્મા એવા લાવ મને કાનો દેખાય રે🌹Sakhi Chashma Eva Lav Ema Kano Dekhay Re
37 824 просмотра · 11 дней назад
Divya Music
23,1 тыс. подписчиков
37 824 просмотра · 11 дней назад
Bhajan:સખી ચશ્મા એવા લાવ મને કાનો દેખાય રે
Singer:Daxa Patel
રાગ - કાના જલ્દી વહેલો આવ ગોકુળમાં ગમતું નથી
સખી ચશ્મા એવા લાવ મને કાનો દેખાય રે
કાનો દેખાય રે મને કાનો દેખાય રે
સખી ચશ્મા એવા લાવ મને કાનો દેખાય રે
એવા ચશ્મા પેહરીને સાસુજી ને જોઉં રે
ગુસ્સો ભૂલીને હું તો હસી બોલું રે
સખી ચશ્મા એવા લાવ મને કાનો દેખાય રે
એવા ચશ્મા પેહરીને નણદીને જોઉં રે
કજીયા કરે એમાં મને કાનો દેખાય રે
સખી ચશ્મા એવા લાવ મને કાનો દેખાય રે
એવા ચશ્મા પેહરીને જેઠાણી ને જોઉં રે
વાદવિવાદ કરે તેમાં કાનો દેખાય રે
સખી ચશ્મા એવા લાવ મને કાનો દેખાય રે
એવા ચશ્મા પેહરીને દેરાણી ને જોઉં રે
કામ કાજના કજિયામાં કાનો દેખાય રે
સખી ચશ્મા એવા લાવ મને કાનો દેખાય રે
એવા ચશ્મા પેહરીને દીયર ને જોઉં રે
નખરા કરે તો મને કાનો દેખાય રે
સખી ચશ્મા એવા લાવ મને કાનો દેખાય રે
એવા ચશ્મા પેહરીને પતિદેવને જોઉં રે
મોઢું એમનું લાગે જેમ માખણ ચોર રે
સખી ચશ્મા એવા લાવ મને કાનો દેખાય રે
એવા ચશ્મા પેહરીને સસરા ને જોઉં રે
આર્શિવાદ આપે એમાં કાનો દેખાય રે
સખી ચશ્મા એવા લાવ મને કાનો દેખાય રે
sakhi chashma eva lav mane kano dekhay re
special ekadashi
ekadashi
bhakti song
bhakti bhajan
bhajan
bhakti
krishna bhajan
new song
new bhajan
divya music bhajan
bhajan divya music
divya music
gujarati bhajan
bhajan gujarati
dhun
nava bhajan
kanudan bhajan
mahila bhajan mandal bhajan
morning bhajan
krishna ji ke bhajan
kanha ke bhajan
nava bhajan 2026
radha krishna bhajan
shyam bhajan
kanudana bhajan gujarati
gujarati kanaiya na bhajan
#sakhichasmaevalavemakanodekhayre
#gujaratisong
#bhajankirtan
#bhajansangit
#shyambhajan
#navabhajan
#kanhakebhajan
#krishnajikebhajan
#kanuda_bhajan
#kanudasong
#bhakti
#mahilamandalbhajans
#radhakrishnabhajan
#divyamusicbhajan
#divyamisic
#ekadasi
#specialekadashi
#bhajan
#bhajans
#song
#bhakti
#bhaktisong
#krishnabhajan
#newsong
#newbhajan