વધુ એક ગુજરાતી ફેમિલીને શિકાગો એરપોર્ટ પરથી પાછી મોકલી દેવાઈ
I am Gujarat
0:00 / 0:00
વધુ એક ગુજરાતી ફેમિલીને શિકાગો એરપોર્ટ પરથી પાછી મોકલી દેવાઈ
35 547 просмотров · 1 день назад
I am Gujarat
169 тыс. подписчиков
35 547 просмотров · 1 день назад
વિઝિટર વિઝા પર અમેરિકા ગયેલી વધુ એક ગુજરાતી ફેમિલીને એરપોર્ટ પરથી જ પાછી મોકલવામાં આવી હોવાનો એક કિસ્સો IamGujaratને જાણવા મળ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ ગુજરાતની આ ફેમિલીને 2025માં પહેલીવાર વિઝિટર વિઝા મળ્યા હતા, તે વખતે અમેરિકા પહોંચ્યા બાદ તેમણે પાંચથી છ મહિના સુધી સ્ટે કર્યો હતો અને ત્યારબાદ ઈન્ડિયા પાછા આવી ગયા હતા. જોકે, જુલાઈ 2026માં ફરી અમેરિકા પહોંચેલી આ ફેમિલીને શિકાગો એરપોર્ટ પર અટકાવીને તેમના ફોનની તપાસ કરવામાં આવી હતી જેમાં ઈમિગ્રેશન ઓફિસરને કેટલીક એવી માહિતી હાથ લાગી હતી કે આ ફેમિલીના દસ વર્ષના વિઝિટર વિઝા રિવોક કરી તેને શિકાગો એરપોર્ટથી જ ઈન્ડિયા પાછી મોકલી દેવામાં આવી હતી.