નવમો વિલાસ રાસ ( નવમો વિલાસ ) નવમો વિલાસ કર્યો સ્વામિની રે લોલ Nav Vilas Raas Navmo Vilas Pushti Pad
Pushti Pad
0:00 / 0:00
નવમો વિલાસ રાસ ( નવમો વિલાસ ) નવમો વિલાસ કર્યો સ્વામિની રે લોલ Nav Vilas Raas Navmo Vilas Pushti Pad
23 735 просмотров · 4 г. назад
Pushti Pad
14,1 тыс. подписчиков
23 735 просмотров · 4 г. назад
#PushtiPad #Pushtikirtan #Pushtimargkirtan
With Lyrics
નવમો વિલાસ
નવમો વિલાસ કર્યો સ્વામિની રે લોલ, નવધા ભક્તોને દીધો સાદ જો..નવમો.. નવલા શૃંગાર સજ્યા આ સમે લોલ,
નવધા દીધા છે ઉપહાર જો..નવમો..
સરવે મળીને વન નીકળી રે લોલ, રસભીની રસની તે ખાણ જો..નવમો..
મદમાતી ચાલે જેમ હાથીણી રે લોલ,
સરિતા જેમ ચાલે ઉભરાઈ જો..નવમો..
આવી પોંહચી છે વૃંદાવનમાં રે લોલ,
બંસીબટ વન સંકેત જો..નવમો..
કામ કાલા વરસાવતી રે લોલ, નિરખ્યા છે શ્યામ સ્વરૂપ જો..નવમો..
મોર મુકુટ કટી કાછની રે લોલ, કુંડલ તિમિર ને નસાય જો..નવમો..
મોરલી લીધી છે એવી હાથમાં રે લોલ,
પગમાં નૂપુર ઝણકાર જો..નવમો.. કરમાં તે કંકણ રણકતા રેલોલ,
કંઠે મુક્તામણિનો હાર જો..નવમો..
વેણુ અધર ઉપર ધારતા રે લોલ, તીન ગ્રામ સાત સુરભેદ જો..નવમો..
નિરખે છે સખી એવા શ્યામને રે લોલ,
તન ને મન દેતી વાર જો..નવમો.. પ્રિય પ્યારી બેઠા કુંજ દ્વારમાં રેલોલ,
નિરખે છે અદભુત રુપ જો..નવમો..
પુવા ખોવા મીઠાઈ ભાવતાં રે લોલ,
નવધા ભોજન કરવાય જો..નવમો.. કરીયા સતકાર મળી ભામની રે લોલ,
જન્મ સફળ થયો આજ જો..નવમો..
આયમન કરાવી બીડા અપીયા રે લોલ,
આરતી ઉતારી વારી જાય જો..નવમો.. જય જય શબ્દ ત્રણે લોકમાં રે લોલ,
ગુરુજન ગુણલા ગાય જો..નવમો.. હરિયાળી કુંજ ૨સ પુંજમાં રે લોલ,
એવા ભ્રમર ક૨ે છે ગુંજાર જો..નવમો.. સેજતો સવા૨ી સુંદર ફૂલડે રે લોલ,
શ્યામ સંગ શ્યામા પધરાય જો..નવમો.. નવ ૨સ રાસ વિલાસમાં રેલોલ,
વ્રજ યુવતી મળી કર્યો વિલાસ જો..નવમો.. શ્રી વલ્લભના ચરણની કૃપા થાકી રેલોલ,
દાસ રસિક ગુણ ગાય જો..નવમો..
શ્રીअष्टसखा पुष्टिमार्ग श्री वल्लभ संप्रदाय नित्य पद के लिए हमारी पुष्टि पद ( Pushti Pad) चेंनल में जुड़े रहे
🌷Taital : નવમો વિલાસ કર્યો સ્વામિની રે લોલ
🌷Aditig @Pushti Kirtan (Gopal Undhad)
🌷Pakhawaji : Alpeshbhai Savaliya & Gopal Patoliya
🌷Zanz (झांझ) : Gopal Undhad
🌷Harmonium : Umeshbhai & Gopal Patoliya
🌷Swar ( स्वर ) : अल्पेश सावलिया Alpeshbhai Savaliya 🌱 7990125298 🌱
Any Query Wots Sms Only 🌱+91 9173611511🌱
🌷Pad Recorded : Pushti Kirtan Studio
પુષ્ટિ પદ
पुष्टि पद
Pushti Pad
Thakorji Nitya Kirtan
#murlikopad
#Raskopad
#navvilaskepad
#navvilasras
#navvilaskirtan
#Pushtipad
#Pushtimargkirtan
#Havelisangeet
#nityapad
#Nityakirtan
@Pushti Pad
@Pushtimarg Kirtan
@Pushti Kirtan
@Haveli Sangeet
@Pushti Manthan
@Nitya Pad
@Manorath
👉Mix साँझी के पद Playlist:👈
• साँझी के पद Sanji Ko Padसांझी सखि - पुष्टि...
👉Mix दानलीला के पद Playlist:👈
• दानलीला के पद Daan Leela Ke Pad Kirtan Alp...
video is for educational purpose only.Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
🌱 Any Query Wots Sms Only 🌱🌱+91 9173611511🌱
🌹🌹Music Label : Pushti Pad🌹🌹
🦚!! THANKS FOR WATCHING THIS VIDEO !! 🦚
❤️❤️लाइक, कमेंट, शेयर और सब्सक्राइब करना न भूलें ❤️❤️