Перейти к содержимому

જન્માષ્ટમી સ્પેશીયલ - કાનજી જન્મયા છે / કંચનમાં ભજન મંડળ પૂના / Haresh Kotak / ગુજરાતી ભજન

Kanchanma Mandal

0:00 / 0:00

જન્માષ્ટમી સ્પેશીયલ - કાનજી જન્મયા છે / કંચનમાં ભજન મંડળ પૂના / Haresh Kotak / ગુજરાતી ભજન

9 337 просмотров · 4 недели назад
Kanchanma Mandal
46,9 тыс. подписчиков
9 337 просмотров · 4 недели назад
બધા ભાઇ- બેહનો જે સબસ્ક્રાઈબ કર્યા વગર વિડિયો જોવે છે તેમને એક વિનંતી છે કે સબસ્ક્રાઈબ કરો, અને થઇ શકે તેટલું આ ચેનલ ને શેર કરો. તમારો સાથ સહકાર બદલ ખુબ ખુબ આભાર. અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને �瑲બેલ આઈકોન ને દબાવો જેથી નવા વિડિઓ ની માહિતી તમને મળતી રહે. અમારું લક્ષ્ય એ છે કે આજની તથા આવનારી નવી પેઢી ગુજરાતી ભજન, કીર્તન અને સત્સંગ દ્વારા સત્યના માર્ગે ચાલે અને શ્રી કૃષ્ણ પ્રભુ પ્રત્યે ભાવ અને ભક્તિ વધે.🙏 અમે ભજન અને કીર્તન દ્વારા આ દિવ્ય સંદેશ ફેલાવવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરી રહ્યા છીએ — કારણ કે સંતો અને મહાત્માઓએ જણાવ્યુ છે કે નવધા ભક્તિમાં ભજન–કીર્તન એક અતિ મહત્વપૂર્ણ અંગ છે 🌸 ..... ભજન ના શબ્દો ..... માતા જશોદા હાલરડા ગાય કાનજી જન્મયા છે માને હીર ની દોરી હાથ કાનજી જન્મયા છે ભોળા શંકર ને ખબરુ આજે પડી એને રમાડવા બાળ ગોપાલ કાનજી જન્મયા છે ભોળા કૈલાશ થી ગોકુળ ગામ આવ્યા ઇતો આવ્યા સે નંદજી ને દ્વાર લાલજી જન્મયા છે દાસી જોને આપણે દ્વાર કોણ આવ્યું કોણ આવ્યું વધાવવા ને કાજ કાનજી જન્મયા છે દાસી દોડીને બારણે જોવા આવી એક બાવલીયો આવ્યો આપણે દ્વાર કાનજી જન્મયા છે દાસી પુછો બાવલીયો દાણ સુરે લેશે એને જેરે જોઈએ તે આપ કાનજી જન્મયા છે દાસી ફળ ફુલ થાળ લઈને બારે આવી એના ધ્રુજે સે બેન્ને હાથ કાનજી જન્મ્યા છે માતા બાવલીયો જોઈને મને બીક લાગે મારા ધ્રુજે સે બન્ને હાથ કાનજી જન્મ્યા છે માતા આખા શરીરે એને રાખ ચોળી એને ગળામાં ડોલે છે નાગ કાનજી જન્મયા છે માતા ફળ ફુલ થાળ ભરી બારે આવ્યા તમે ચાલ્યા જાવ બીજાને ઘેર કાનજી જન્મયા છે માતા ફળ ફુલ થાળ મારે ના રે જોઈએ મારે રમાડવા બાળ ગોપાલ કાનજી જન્મયા છે માતા લાલાને લઈને બાર આવ્યા ઈતો આવ્યા સે ભોળા ની પાસ કાનજી જન્મયા છે જેમ નાગ ડોલે ને લાલો બહુ બહુ રમે એતો રમે છે બાળ ગોપાલ કાનજી જન્મયા છે માતા હુ રે બાવલીયો એક જ્યોતીશ છું મારે જોવા સે લાલા ના જોષ કાનજી જન્મયા છે માતા તારો લાલો તો એવો થાસે ઇતો થાસે જગત નો પાલનહાર કાનજી જન્મ્યા છે માતા તારા લાલા નું નામ એવું આવે એવું આવે નારાયણ નામ કાનજી જન્મયા છે જે કોઇ લાલા નું પારણું હોશે ગાસે એને ઘેરે પારણીયા બંધાય કાનજી જન્મયા છે જય શ્રી કૃષ્ણ જય માતાજી Haresh Kotak