Перейти к содержимому

Gujarat : વેપારીઓ જે ચોપડાનું પૂજન કરે છે તે ક્યાં બને છે અને કોણ બનાવે છે?

BBC News Gujarati

0:00 / 0:00

Gujarat : વેપારીઓ જે ચોપડાનું પૂજન કરે છે તે ક્યાં બને છે અને કોણ બનાવે છે?

16 413 просмотров · 23 ч назад
BBC News Gujarati
1,59 млн подписчиков
16 413 просмотров · 23 ч назад
#diwali #hindu #muslim #communalharmony ગુજરાતમાં દિવાળીને વર્ષનો છેલ્લો દિવસ માનવામાં આવે છે. કમ્પ્યૂટર અને હિસાબની નવી પદ્ધતિઓ આવવા છતાં આજે પણ વેપારીઓ દિવાળીના દિવસે ચોપડા પૂજન કરે છે અને નવા વર્ષની ખાતાવહી શરૂ કરે છે. પરંપરાગત રીતે લાલરંગની બૂકમાં આ લખાણ કરવામાં આવે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે જૂના અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મુસ્લિમ કારીગરો વર્ષોથી આ ચોપડા તૈયાર કરે છે. જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જેના પર હિન્દુ વેપારીઓના લાખોના વ્યવહાર અને હિસાબો લખાય છે તે મુસ્લિમ ભાઈઓ બહેનો બનાવે છે તે બનાવતાં તેઓ શું દુઆ કરે છે. અને વિવિધ તબક્કામાં આ ચોપડા કેવી રીતે બને છે? જુઓ વીડિયો રિપોર્ટ : શ્યામ બક્ષી શૂટ અને ઍડિટ : રિપુલ મકવાણા બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati