ભક્તિમાં નંબર મારો લાગી ગયો રે (કિર્તન નીચે લખેલું છે) Gujarati Bhajan| Krishna Bhajan| Bhakti song
Gau Seva Official
0:00 / 0:00
ભક્તિમાં નંબર મારો લાગી ગયો રે (કિર્તન નીચે લખેલું છે) Gujarati Bhajan| Krishna Bhajan| Bhakti song
67 528 просмотров · 2 года назад
Gau Seva Official
17,9 тыс. подписчиков
67 528 просмотров · 2 года назад
ભક્તિમાં નંબર મારો લાગી ગયો રે કૃષ્ણ કનૈયા મને મળી ગયો રે
લોટરીમાં નંબર મારો લાગી ગયો રે કૃષ્ણ કનૈયો મને મળી ગયો રે
અડધી રાતે રાધે રાધે અડધી રાતે રાધે રાધે
અડધી રાતે હાર લો પહેરાવી ગયો રે કૃષ્ણ કનૈયો મને મળી ગયો રે
ભક્તિમાં નંબર મારો લાગી ગયો રે કૃષ્ણ કનૈયો મને મળી ગયો રે
અડધી રાતે રાધે રાધે અડધી રાતે રાધે રાધે
અડધી રાતે ચુડલો પહેરાવી ગયો રે કૃષ્ણ કનૈયો મને મળી ગયો રે
લોટરીમાં નંબર મારો લાગી ગયો રે કૃષ્ણ કનૈયો મને મળી ગયો રે
અડધી રાતે રાધે રાધે અડધી રાતે રાધે રાધે
અડધી રાતે ઝાંઝર પહેરાવી ગયો રે કૃષ્ણ કનૈયો મને મળી ગયો રે
લોટરીમાં નંબર મારો લાગી ગયો રે કૃષ્ણ કનૈયો મને મળી ગયો રે
અડધી રાતે રાધે રાધે અડધી રાતે રાધે રાધે
અડધી રાતે ટીલડી ચોડી ગયો રે કૃષ્ણ કનૈયો મને મળી ગયો રે
અડધી રાતે રાધે રાધે અડધી રાતે રાધે રાધે
અડધી રાતે ચુંદડી ઓઢાડી ગયો રે કૃષ્ણ કનૈયો મને મળી ગયો રે
અડધી રાતે રાધે રાધે અડધી રાતે રાધે રાધે
અડધી રાતે મીંઢોળ બાંધી ગયો રે કૃષ્ણ કનૈયો મને મળી ગયો રે
અડધી રાતે રાધે રાધે અડધી રાતે રાધે રાધે
અડધી રાતે પીઠી ચોળી ગયો રે કૃષ્ણ કનૈયો મને મળી ગયો રે
અડધી રાતે રાધે રાધે અડધી રાતે રાધે રાધે
અડધી રાતે સિંદૂર પૂરી ગયો રે કૃષ્ણ કનૈયો મને મળી ગયો રે
અડધી રાતે રાધે રાધે અડધી રાતે રાધે રાધે
અડધી રાતે પરણીને લઈ ગયો રે કૃષ્ણ કનૈયો મને મળી ગયો રે
અડધી રાતે માતાએ વધાવી લીધા રે કૃષ્ણ કનૈયો મને મળી ગયો રે
ભક્તિમાં નંબર મારો લાગી ગયો રે કૃષ્ણ કનૈયા મને મળી ગયો રે
લોટરીમાં નંબર મારો લાગી ગયો રે કૃષ્ણ કનૈયો મને મળી ગયો રે
#hareramaharekrishna #krishnabhajan #bhajan #bhaktisongs #livebhajan #morningbhajan #morningbhaktibhajans #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #ayodhya #ram #rammandir #ramdhun #ramdhunkirtan #કીર્તન #Satsang_Kirtan #Bhajan_Kirtan #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #ભજન #હિન્દુધર્મ #ભગવાનરામ #ગુજરાતી #ગુજરાતીભજન #ગુજરાતીધર્મ #gujaratisatsang