હાલોને દ્વારિકાના દેવડે રે 🌹 ચોઘડિયા વાગ્યા મારા શ્યામના રે 👇 લખેલ છે || Dwarkadhish bhajan
prakriya voice
0:00 / 0:00
હાલોને દ્વારિકાના દેવડે રે 🌹 ચોઘડિયા વાગ્યા મારા શ્યામના રે 👇 લખેલ છે || Dwarkadhish bhajan
21 875 просмотров · 1 год назад
prakriya voice
33,6 тыс. подписчиков
21 875 просмотров · 1 год назад
હાલોને દ્વારિકાના દેવડે રે 🌹 ચોઘડિયા વાગ્યા મારા શ્યામના રે 👇 લખેલ છે || Dwarkadhish bhajan
🌹સાખી🌹
હે સોનાની છે દ્વારિકાને રત્ન જડિત કમાડ રે
ફરતો સાગર ઘૂઘવે ને રાજ કરે રણછોડરાય રે.,..
ભજન:
ચોઘડિયા વાગ્યા મારા શ્યામના રે
વાગ્યા શરણાયું ને ઢોલ જો
હાલોને દ્વારીકા ના દેવળે રે
મારે સૈયરનો સાથ જો
સામે મળી જાય શામળો રે
મારે દર્શન થાય જો
હાલોને દ્વારિકાના દેવળે રે
મારે ગોપીઓનો સાથ જો
સામે મળી જાય કાળીયો રે
મારે દર્શન થાય જો...
ચોઘડિયા...
દરિયાને કાંઠે શોભતો રે
મારા વાલાનો મહેલ જો
ગોમતીને કાંઠે શોભતો રે
મારા વ્હાલા નો દેશ જો. ...
ચોઘડિયા..
દ્વારિકા ભૂમિમાં આવીયા રે
રૂડા સોરઠને દેશ જો
ધન્ય ભૂમિ ગુજરાતની રે
ધન્ય ભારત દેશ જો....
ચોઘડિયા....
ખળ ખળ ગોમતી ગાજતી રે
નહાઈ પાવન થવાઈ જો
છપ્પન પગથિયા ની સીડી રે
કેમ ચડી ચડાય જો....
ચોઘડિયા...
બાવન ગજની ધજા ચડે રે
કેવી ફર ફર થાય જો
ભક્તો દર્શનીયે આવતા રે
મારા વ્હાલા ને દેશ જો....
ચોઘડિયા....
ધજા દેખીને ધણી સાંભરે રે
પેલો દ્વારિકાનો દેશ જો
સુદામા આવ્યા જાત્રાએ રે
વ્હાલે જાણ્યા એના દુઃખ જો
સંપતિ અઢળક આપીયુ રે
વાલે ભાંગી એની ભૂખ જો
શિવ મંડળ તમને વિનવે રે
રાખો ચરણોની પાસ જો. ...
ચોઘડીયા..
જય શ્રી કૃષ્ણ કનૈયા
🙏
#prakriyavoice
#ચોઘડિયાવાગ્યામારાશ્યામનારે
#હાલોનેદ્વારિકાનાદેવડે
#કૃષ્ણભજન
#હનુમાનભજન
#શિવભજન
#રામભજન
#દ્વારકાધીશભજન
#રસીલાબેનઠુંમરનાભજન
#bhajanભાવિકાગોંડલીયાનાભજન
#ભક્તિઆહીરનાભજન
#હેમંતચૌહાણનાભજન
#ભક્તિગીત
#સત્સંગ
#ભજનસંતવાણી
#ભજન
#gujaratibhajan
#bhaktigeet
#bhajan-kirtan-satsang
#kirtan
#Vilasvekariya
#bhavnabhajan
#bhaktiaahir
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન_નિમાવત
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use