પિતૃ પક્ષનું ભજન🌷આવું તે રૂપ ક્યાંથી લાવ્યો આ મોરલો મૃત્યુક લોકમાંથી આવ્યો👇 shradhpaksh na bhajan
prakriya voice
0:00 / 0:00
પિતૃ પક્ષનું ભજન🌷આવું તે રૂપ ક્યાંથી લાવ્યો આ મોરલો મૃત્યુક લોકમાંથી આવ્યો👇 shradhpaksh na bhajan
1 079 просмотров · 9 часов назад
prakriya voice
33,6 тыс. подписчиков
1 079 просмотров · 9 часов назад
પિતૃ પક્ષનું ભજન🌷આવું તે રૂપ ક્યાંથી લાવ્યો આ મોરલો મૃત્યુક લોકમાંથી આવ્યો👇 shradhpaksh na bhajan
આવું તે રૂપ ક્યાંથી લાવ્યો
_🙏🍁🌹🍁🙏_
આવું તે રૂપ ક્યાંથી લાવ્યો
આ મોરલો મુત્યુક લોકમાંથી આયવો
લીલો પીળો ને અજબ રંગીલો..
વર્ણ થકી ઓળખવો
આ મોરલો મુત્યુક લોકમાંથી આયવો
નાભી કમળ માથી ઉડો આ મોરલો..
બેઠો ચીતવડ છાયે
આ મોરલો મુત્યુક લોકમાંથી આયવો
આવું તે રૂપ ક્યાંથી લાવ્યો
આ મોરલો મુત્યુક લોકમાંથી આયવો
ચાર પાચ ગાઠે બાધો આ મોરલો..
છોડુ તો ચાલે સવાયો
આ મોરલો મુત્યુક લોકમાં આયવો
શામળીયો મુજને છેતરી ને લાયવો
ધંધા ધુન મા ધેરાયો
આ મોરલો મુત્યુક લોકમાં આયવો
આવું તે રૂપ ક્યાંથી લાવ્યો
આ મોરલો મુત્યુક લોકમાં આયવો
આરે કાયા નો ગર્વ નો કરીએ..
નથી એને પુથવી ઉપર પાઓ
આ મોરલો મુત્યુક લોકમાં આયવો
જીવણ દાસે ગાઓ આ મોરલો..
હેતે હરી નો રસાપાઓ
આ મોરલો મુત્યુક લોકમાં આયવો
ઈગલા ને પીગલા અરજ કરે છે..
હજુ મારો નાથ નો આવો
આ મોરલો મુત્યુક લોકમાં આયવો
જય શ્રી કૃષ્ણ કનૈયા
🙏
🌷🍁🌹🌷🍁🌹🌷🍁🌹🌷🍁🌹🌷🍁
#prakriyavoice
#આવુંતેરૂપક્યાંથીલાવ્યોઆમોરલો
#પિતૃપક્ષનાભજન
#શ્રાદ્ધપક્ષનાભજન
#રામાપીરનાભજન
#ગણપતિવિસર્જનનાભજન
#ગણેશઉત્સવસ્પેશ્યલ
#ગણેશચતુર્થીસ્પેશ્યલ
#હિંડોળાસ્પેશિયલકીર્તન
#gurujinabhajan
#ગુરુજીનાભજન
#કૃષ્ણભજન
#શિવભજન
#રામભજન
#દ્વારકાધીશનાભજન
#ભક્તિગીત
#સત્સંગ
#ભજનસંતવાણી
#ભજન
નમસ્તે મિત્રો ! prakriyavoice ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ નવા નવા ભજન કીર્તન આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use