નવ નવ દિવસના નવ નવ નોરતા🏵️ માડી મને નિંદ્રા ના આવે માતાજી મઢ દેખાડે Navratri special garba bhajan👇
Rajni Voice Gujarati
0:00 / 0:00
નવ નવ દિવસના નવ નવ નોરતા🏵️ માડી મને નિંદ્રા ના આવે માતાજી મઢ દેખાડે Navratri special garba bhajan👇
12 321 просмотр · 1 г. назад
Rajni Voice Gujarati
29,6 тыс. подписчиков
12 321 просмотр · 1 г. назад
નવ નવ દિવસના નવ નવ નોરતા🏵️ માડી મને નિંદ્રા ના આવે માતાજી મઢ દેખાડે Navratri special garba bhajan👇
Other channel link 👇
/ @ભક્તિમાંલીલાલેરછે
નમસ્તે મિત્રો ! Rajni voice Gujarati( રજની વોઈસ ગુજરાતી) ચેનલ માં આપનું સ્વાગત છે આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં લખીને કેજો વિડીયો કેવો લાગ્યો છે.બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#સવાશેરમાટીમેંતોહોંશેમંગાવી
#રક્ષાબંધનનાભજન
#ramnavamispecial
#rajnivoicegujarati
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
નવ નવ દિવસના નવ નવ નોરતા.
દસ મે ઉજાગરા થાય
માડી મને નિંદ્રા ના આવે.
સપનામાં આવી મને
અંબે મા જગાડતા
આરાસુર જોવા લઈ જાય
માડી મને નિંદ્રા ના આવે.
નવ નવ દિવસના નવ નવ નોરતા.
દસ મે ઉજાગરા થાય
માડી મને નિંદ્રા ના આવે.
સપનામાં આવી મને
બહુચર મા જગાડતા
શંખલપુર જોવા લય જાય
માડી મને નિંદ્રા ના આવે.
નવ નવ દિવસના નવ નવ નોરતા.
દસ મે ઉજાગરા થાય
માડી મને નિંદ્રા ના આવે.
સપનામાં આવી મને
કાળિકા મા જગાડતા
પાવાગઢ જોવા લઈ જાય
માડી મને નિંદ્રા ના આવે.
નવ નવ દિવસના નવ નવ નોરતા.
દસ મે ઉજાગરા થાય
માડી મને નિંદ્રા ના આવે.
સપનામાં આવી મને
ચામુંડ મા જગાડતા
ચોટીલા જોવા લઈ જાય
માડી મને નિંદ્રા ના આવે.
નવ નવ દિવસના નવ નવ નોરતા.
દસ મે ઉજાગરા થાય
માડી મને નિંદ્રા ના આવે.
સપનામાં આવી મને
રાંદલ મા જગાડતા
દડવા શહેર જોવા લઈ જાય
માડી મને નિંદ્રા ના આવે.
નવ નવ દિવસના નવ નવ નોરતા.
દસ મે ઉજાગરા થાય
માડી મને નિંદ્રા ના આવે.
જય અંબે માં 🙏
ધન્યવાદ 🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.