માતાજી / ઓ ગબ્બરવાળી માં તારા બંધ દરવાજા ખોલ / કંચનમાં ભજન મંડળ પૂના / Haresh Kotak / ગુજરાતી ભજન
Kanchanma Mandal
0:00 / 0:00
માતાજી / ઓ ગબ્બરવાળી માં તારા બંધ દરવાજા ખોલ / કંચનમાં ભજન મંડળ પૂના / Haresh Kotak / ગુજરાતી ભજન
58 406 просмотров · 2 г. назад
Kanchanma Mandal
47 тыс. подписчиков
58 406 просмотров · 2 г. назад
બધા ભાઇ- બેહનો જે સબસ્ક્રાઈબ કર્યા વગર વિડિયો જોવે છે તેમને એક વિનંતી છે કે સબસ્ક્રાઈબ કરો, અને થઇ શકે તેટલું આ ચેનલ ને શેર કરો. તમારો સાથ સહકાર બદલ ખુબ ખુબ આભાર. અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને 🔔બેલ આઈકોન ને દબાવો જેથી નવા વિડિઓ ની માહિતી તમને મળતી રહે.
..... ભજન ના શબ્દો .....
ઓ ગબ્બરવાળી માં તારા બંધ દરવાજા ખોલ
જય અંબે જગદંબે તારો ગલી ગલીએ શોર (૨)
દુનિયાની દાતાર બનીને કેમ બની છે કઠોર ....ઓ ગબ્બર વાળીમાં
તારા દ્વારે માડી આવું .. હું આવું
મારી અંબેમાં દર્શન કરવા આવું
તારા રંગે હું રંગાવું .. રંગાવું
મારી અંબેમાં ગુણલા તારા ગાવું
અકળાયો મૂંઝાયો આવ્યો તારે દ્વાર
દુનિયાની દાતાર બનીને કેમ બની છે કઠોર ....ઓ ગબ્બર વાળીમાં
તારા દ્વારે ભક્તો આવે .. માડી આવે
મારી અંબેમાં લાલ ધજાયો લાવે
તારું ડેરું ગગનમાં ગાજે .. માડી ગાજે
તારા દરવાજે ડમડમ ડાકલા વાગે
અકળાયો મૂંઝાયો આવ્યો તારે દ્વાર
દુનિયાની દાતાર બનીને કેમ બની છે કઠોર ....ઓ ગબ્બર વાળીમાં
જેવો છું એવો તારો .. માડી તારો
મારી અંબેમાં હાથ પકડજો મારો
જીવનભર હું નહી જાવું .. નહી જાવું
મારી અંબેમાં એક સહારો તારો
આપી દે ઓ માડી દર્શન તું એકવાર
દુનિયાની દાતાર બનીને કેમ બની છે કઠોર ....ઓ ગબ્બર વાળીમાં
અમારી આ ગુજરાતી ચેનલ ને like અને Subscribe અને Share કરજો અને ગુજરાતી ભજન / ગરબા / ધુન / થાળ ની મોજ માણો.
જય શ્રી કૃષ્ણ
જય માતાજી
Haresh Kotak