Перейти к содержимому

લખેલું છે ભજન સાંભળીને ખુશ થઈ જશો

Krishna Mandal kahoda

0:00 / 0:00

લખેલું છે ભજન સાંભળીને ખુશ થઈ જશો

1 021 просмотр · 13 ч назад
Krishna Mandal kahoda
32,6 тыс. подписчиков
1 021 просмотр · 13 ч назад
માંડ મળ્યો મનુષ્ય અવતાર રે ભકિત નો થાય રે અમથી મુખ થી કાઈ નો બોલાય રે સ્હયુ નો જાય રે અમથી અવની ઉપર આવ્યા અવતાર કરીને નાના હતા ને હરિ એ મોટા રે કયાૅૅ જુવાની જટપટ જાય રે... ભકિત નો થાય રે અમથી વવારૂબનીને આવ્યા સાસુ મા ને ઘેર માતા બનીને મોટા કયાૅ વાળને હંસલો ગોથા એમા ખાય રે...ભકિત નો થાય રે અમથી દિકરો વવારૂ જુલાવ્યા નાના બાળ ને દિકરી જમાઈ આવ્યા ભાણેજડા રમાડયા ઓય આમા વળયુ નહી કાઈ રે... ભકિત નો થાય રે અમથી ગઢપણ આવ્યુ ને રોગે ઘેરાણા ખાટ ખુણામા મારુ મનડુ મુઝાંણુ આવાળ બાવળ અટવાઈ રે ... ભકિત નો થાય રે અમથી જીભ જાણી ને આંખો વિંધાણી છેલ્લી ઘડી એ મારી ગીતા વંચાણી યમરાજા સપને દશૉય રે... ભકિત નો થાય રે અમથી