Перейти к содержимому

હરે રામ હરે કૃષ્ણ થાય મારા ઘરમાં Hare Ram Hare Krishna Thay Mara Ghar Ma નવું કીર્તન Harinam Kirtan

હરિનામ કીર્તન મંજુલાબા ચૌહાણ

0:00 / 0:00

હરે રામ હરે કૃષ્ણ થાય મારા ઘરમાં Hare Ram Hare Krishna Thay Mara Ghar Ma નવું કીર્તન Harinam Kirtan

729 просмотров · 1 дн. назад
હરિનામ કીર્તન મંજુલાબા ચૌહાણ
325 подписчиков
729 просмотров · 1 дн. назад
નવું ભક્તિ કીર્તન - "હરે રામ હરે કૃષ્ણ થાય મારા ઘરમાં" રોજ આવા સુંદર ભજન, કીર્તન અને સત્સંગ સાંભળવા માટે અમારી ચેનલને Like, Share અને Subscribe જરૂર કરજો. 🚩 કીર્તન ના શબ્દો (Lyrics): નવું કીર્તન હરે રામ હરે કૃષ્ણ થાય મારા ઘર માં થાય મારા ઘરમાં..(૨)..હરે રામ હરે.. એક દિન મારા મન માં રે આવ્યું મારા રે ઘર માં રામ મંદિર થાય રામજી સંગમાં સીતામાતા હોય સીતારામ સીતારામ થાય મારા ઘરમાં.. હરે રામ હરે.. એક દિન મારા મન મારે આવ્યું મારા ઘરમાં કૃષ્ણ મંદિર હોય કૃષ્ણ ના સંગ માં રાધારાણી હોય રાધે શ્યામ રાધેશ્યામ બોલાય ઘરમાં. .હરે રામ હરે.. એક દિન મારા મનમાં એ આવ્યું મારા રે ઘરમાં શિવ મંદિર હોય ૐ નમઃ શિવાય બોલાય મારા ઘરમાં.. હરે રામ હરે.. એક દિન મારા મન માં રે આવ્યું મારા રે ઘરમાં હનુમાનજી મંદિર હોય હરે રામ હરે રામ બોલાય મારા ઘરમાં જય શ્રી કૃષ્ણ | જય શ્રી રામ | હર હર મહાદેવ વિડિયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સ માં 'જય શ્રી રામ' જરૂર લખજો. Hashtags (Description na ant ma muko): #HareRamHareKrishna #GujaratiKirtan #NavuKirtan #DesiKirtan #HarinamKirtan #GujaratiBhajan #RamBhajan #KrishnaBhajan #ShivKirtan #BhaktiSangeet