રામે દીધો છે રૂડો રોટલો રે કોઈ ખવડાવીને ખાઈ #satsang #bhajan
જલારામ મંડળ ઉધના
0:00 / 0:00
રામે દીધો છે રૂડો રોટલો રે કોઈ ખવડાવીને ખાઈ #satsang #bhajan
42 616 просмотров · 2 года назад
જલારામ મંડળ ઉધના
27,7 тыс. подписчиков
42 616 просмотров · 2 года назад
રામે દીધો છે રૂડો રોટલો રે કોઈ ખવડાવીને ખાવ કોઈ દઈને રાજી થાવ..... રામે દીધો છે રૂડો રોટલો
પરસેવો અંગેથી પાડજો રે ખોટા ખેલસો નહીં દાવજો
તો અવિનાશી આંગણીએ આવશે
હારે દિલ રાખો દરિયા આવજો...... રામે દીધો છે રૂડો રોટલો
રામે દીધો છે રૂડો રોટલો રે.........
ટુકડો આપો ભલી ભાતથી રે અહીં અંતર કચવાયો
માનવીઓ સાથે શું લઈ જશો
હારે ગયા રંગ અને રાયજો રામે દીધો છે રૂડો રોટલો
તમે દીધો છે રૂડો રોટલો રે........
સાચા રે સંત સમજી ગયા રે હૈયે ભક્તિનો ભાવ રે
ખાધું પીધું ને ઘણું વાપરો
હારે લીધા જીવનના લાહોરે રામે દીધો છે રૂડો રોટલો
રામે દીધો છે રૂડો રોટલો રે............
જુઓ વીરપુર સતાધાર મારે તમે તુલસી શ્યામ જાઓ રે
વળતા જાજો રે પરબ વાવડી
હારે ધન ઢેબરે ધરાય રે મેં દીધો છે રૂડો રોટલો
ટુકડા થી રામ મારો ઢોકડો રે તારા મનને સમજાય રે
કહેવાનો માંગો હું તો કોઈની
હારે ઘટોઘટમાં ઠરાવ રે રામે દીધો છે રૂડો રોટલો
આમેય દીધો છે રૂડો રોટલો રે......,
ભાતું જોશે સંઘ સાથ મારે બહેનો કંઈક તો કમાવરે સત્સંગ કરીને બાંધો પોટલા
હારે પછી સાથે બેસી ખાવરે રામે દીધો છે રૂડો રોટલો
રામે દીધો છે રૂડો રોટલો........
#શંકર, #ભોલેનાથ, #મહેશ્વર, #મહાદેવ, #રુદ્ર, #મહાકાલ, #સદાશિવ બટારા સીવ, #નટરાજ, #શિવ, #ત્રિમૂર્તિ, #પરમાત્માન, #પરબૂમ, સહી વાદ, #કૈલાશ પર્વત, #સમશાન ભૂમિ, #અધિપતિ, #ઓમ નમઃ શિવાય, #ઓમ નમો, #ભગવતે રુદ્રાય, #અર્ધ ચંદ્રાકાર, #ચંદ્ર ડમરૂ, #વાસુકી, #સોમવાર,# થરોદશી પદ, #નંદ, #આખલો, #મહાશિવરાત્રી,#શ્રાવણ, #કાર્તિક પૂર્ણિમા, #ભૈરવ, અષ્ટમી, #પાર્વતી, #કારતિકે, #ગણેશ, #મહેશ
#satsang, #દેશી કીર્તન, #સત્સંગ જલારામ મંડળ ઉધના
#satsang, #bhjan, #ગુજરાતી કીર્તન, #satasang
#સત્સંગ મંડળ, #ગુજરાતી ભજન, #kirtan, #gujarati kirtan
#કૃષ્ણ,કાનો રાધા, #કાનો દ્વારકાવાળો, #કૃષ્ણ લીલા, #ગોકુળ, #મથુરા,# દેવકી, #વાસુદેવ, #ભગવાન, #કીર્તન, #થાળ, #હોળી, #જન્માષ્ટમી,#કાર્તિક પૂર્ણિમા, #શરદ પૂર્ણિમા,#દ્વારકા, #મથુરા, #સૌરાષ્ટ્ર, #વેરાવળ, #ગુજરાત, #કૃષ્ણ ભજન, #ભોળાનાથ ભજન, #મીરા ભજન, #રામદેવપીર ના ભજન