શ્રદ્ધાંજલિ નું એવું ભજન ગાયા કે બધાની આંખમાં આસુ આવી ગયા | શ્રદ્ધાંજલિ ગીત | shradhanjali bhajan
Jalaram bhajan mandal Himatnagar
0:00 / 0:00
શ્રદ્ધાંજલિ નું એવું ભજન ગાયા કે બધાની આંખમાં આસુ આવી ગયા | શ્રદ્ધાંજલિ ગીત | shradhanjali bhajan
209 413 просмотров · 3 года назад
Jalaram bhajan mandal Himatnagar
133 тыс. подписчиков
209 413 просмотров · 3 года назад
શ્રધ્ધાંજલિ નું એવું ભજન ગાયા કે બધાની આંખમાં આસુ આવી ગયા | શ્રદ્ધાંજલિ ગીત | shradhanjali bhajan
સુરેખાબેન ના સાસુમા ને શ્રદ્ધાજલિ | જતા રે જીવડા ને જોલો લાગશે | shradhanjali ! gujarati bhajan
આજે જતા રે જીવડાને જોલો લાગશે રે (૨)
રામનું રટણ કરો રે જીવનું જતન કરો
જતા રે જીવડાને જોલો લાગશે રે
ભોમિયા લેજો રે સંગાથ…(૨)
જતા રે જીવડાને જોલો લાગશે રે
આજે જતા રે જીવડા ને તરશો લાગશે રે
પાણીડા લેજો રે સંગાથ...(૨)
ત્યાં નથી રે કુવા વાવડી રે
આજે જતા રે જીવડાને જોલો લાગશે રે
આજે જતા રે જીવડા ને ભૂખો લાગશે રે
ભાથું લેજો રે સંગાથ..(૨)
ત્યાં નથી કંદોઈ કેરી હાટડી રે
આજે જતા રે જીવડાને તડકા લાગશે રે
છત્રી લેજો રે સંગાથ…(૨)
ત્યાં નથી આંબા ને આબલી રે
આજે જતા રે જીવડાને ઠંડી લાગશે રે
વસ્ત્ર લેજો રે સંગાથ....(૨)
ત્યાં નથી દરજીની હાટડી રે
આજે જતા રે જીવડાને કાંટા વાગશે રે
ચપ્પલ લેજો રે સંગાથ...(૨)
ત્યારે નથી મોચી ની હાટડી રે
આજે જતા........
આજે જતા રે જીવડા ને ઉંઘ આવશે રે
ઢોલીયા લેજો રે સંગાથ...(૨)
ત્યાં નથી સિસમ ઢોલીયા રે
આજે જતા રે જીવડા ની અંધારા લાગશે રે
દીવડા લેજો રે સંગાથ જયોતો લેજો રે સંગાથ
એ રે અજવાળી જીવડો ચાલશે રે
આજે જતા રે જીવડાને જોલો લાગશે રે(૨)
રામનું રટણ કરો રે જીવનું જતન કરો
જતા રે જીવડાને જોલો લાગશે રે
#મોદીજી
#હીરાબા
#શ્રદ્ધાંજલિ
#શ્રધ્ધાંજલિ
#shraddhanjali
#shradhanjali
#hiraba
#narendramodi
#modiji
#જનમ જનમ ની માવડી
#krishnabhajan
#bhajan
#jalarambhajanmandalhimatnagar
#surekhabenpanchal
#gujaratisong
#gujaratibhajan2023
#krishnabhajan2023
#gujaratibhajan
#સુરેખાબેન