કથા કિર્તન કરી લો જાવુ વૈકુંઠમાં | ભજન લખ્યું છે | શિલ્પાબેન | શ્રાદ્ધ ના ભજન | Kathakirtan
Jalaram bhajan mandal Himatnagar
0:00 / 0:00
કથા કિર્તન કરી લો જાવુ વૈકુંઠમાં | ભજન લખ્યું છે | શિલ્પાબેન | શ્રાદ્ધ ના ભજન | Kathakirtan
198 569 просмотров · 4 года назад
Jalaram bhajan mandal Himatnagar
133 тыс. подписчиков
198 569 просмотров · 4 года назад
કથા કિર્તન કરી લો જાવુ વૈકુંઠમાં | ભજન લખ્યું છે | શિલ્પાબેન | Katha Kirtan Kari Lo
કથા કિર્તન કરી લો જાવું વૈકુંઠમાં
ભક્તિ ભજન કરી લો જાવું વૈકુંઠમાં
વૈકુંઠના મારગમાં કાંટા રે આવશે
મોજડી ના દાન કરી લો જાવું વૈકુંઠમાં
કથા કિર્તન કરી લો જાવું વૈકુંઠમાં
વૈકુંઠના મારગમાં અંધારા રે આવશે
દીવાના ના દાન કરી લો જાવું વૈકુંઠમાં
વૈકુંઠના મારગમાં ભૂખ રે લાગશે
અન્ન ના દાન કરી લો જાવું વૈકુંઠમાં
કથા કિર્તન કરી લો જાવું વૈકુંઠમાં
ભક્તિ ભજન કરી લો જાવું વૈકુંઠમાં
વૈકુંઠના મારગમાં તરસ રે લાગશે
પાણીની પરબ બાંધી લો જાવું વૈકુંઠમાં
કથા કિર્તન કરી લો જાવું વૈકુંઠમાં
ભક્તિ ભજન કરી લો જાવું વૈકુંઠમાં
વૈકુંઠના મારગમાં નીંદર રે આવશે
ખાટલા ના દાન કરી લો જાવું વૈકુંઠમાં
ગાદલા ના દાન કરી લો જાવું વૈકુંઠમાં
ધાબળા ના દાન કરી લો જાવું વૈકુંઠમાં
મન ને મજબૂત કરી લો જાવું વૈકુંઠમાં
કથા કિર્તન કરી લો જાવું વૈકુંઠમાં
ભક્તિ ભજન કરી લો જાવું વૈકુંઠમાં
#શ્રાદ્ધ ના ભજન
#કથા
#કથા કિર્તન કરી લો
#katha
#kathakirtan
#kathakirtankarlo
#jalarambhajanmandalhimatnagar
#surekhabenpanchal
#gujaratibhajan2022
#gujaratibhajan
#krishnabhajan2022
#krishnabhajan
#shraddh
#pitru
#pitrudosh