શ્રદ્ધાંજલિ ભજન | દીકરા આવશે ને પાણી આપશે | હૃદયસ્પર્શી ભજન |દાદા ની અંતિમ ઇચ્છા સાભળી આંખ માં આસુ 🙏
Pamol Shreeji Mandal | Chandrika Sharma
0:00 / 0:00
શ્રદ્ધાંજલિ ભજન | દીકરા આવશે ને પાણી આપશે | હૃદયસ્પર્શી ભજન |દાદા ની અંતિમ ઇચ્છા સાભળી આંખ માં આસુ 🙏
24 084 просмотра · 4 месяца назад
Pamol Shreeji Mandal | Chandrika Sharma
2,59 тыс. подписчиков
24 084 просмотра · 4 месяца назад
આ ભજન સદ્ગત શ્રી જેસંગભા ને સમર્પિત 🙏
જેસંગભાઈ જમીન વિકાસ બેંક ના પૂર્વ મેનેજર હતા
ઘણા ખેડૂત ભાઈઓ ના કામ કરેલા (બેંક ને લાગતા)
ખઈશ નહીં ……ખાવા દઈશ નહીં મોદીજી ના ચેલા
યુએસ માં અંતિમ સમય 🙏ભગવાન એમના આત્મા ને શાંતિ આપે
ભજન લખેલું છે 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
આ કાંઠે ગંગા અને પેલે કાંઠે જમના
વચમાં દાદાજી મન માં મુજાયા
કેમ રે દાદા મન માં મુજાયા
કેમ રે આંખો માં આંસુ આવ્યા
અંત સમયે દીકરા ન્હોતા
તેથી જીવને ટાઢક નથી
દીકરા આવશે પાણીડા પાસે
તેથી જીવને મોક્ષ જ મળશે
આ કાંઠે ગંગા…………..
કેમ રે દાદા મન…………
અંત સમયે વહુવારું નથી
તેથી જીવને શાંતિ જ ન્હોતી
વહુવારું આવશે રૂપા દાન કરશે
તેથી જીવને મોક્ષ જ મળશે
આ કાંઠે ગંગા……………
કેમ રે દાદા મન માં………..
અંત સમયે દીકરીઓ ન્હોતી
તેથી જીવ ને શાંતિ જે ન્હોતી
દીકરીઓ આવશે ને પુણ્ય દાન કરશું …..
તેથી જીવને મોક્ષ જ મલશે
આ કાંઠે ગંગા…………..
કેમ રે દાદા મન…………..
અંત સમયે ભાઈઓ જ ન્હોતા તેથી જીવ ને શાંતિ ન્હોતી
ભાઈઓ આવશે ને ભોજન જમશે
તેથી જીવ ને મોક્ષ જે મળશે
આ કાંઠે ગંગા………………
કેમ રે દાદા મન…………….
અંત સમયે ભાણેજ ન્હોતા
તેથી જીવ ને શાંતિ જ ના મળી
ભાણેજ આવશે ને દક્ષિણા આપું
તેથી જીવ ને મોક્ષ જ મલશે
આ કાંઠે ગંગા ……………….
કેમ રે દાદા મન……………….🙏🙏
🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
#આકાંઠેગંગા
#શ્રદ્ધાંજલિભજન
#ગુજરાતીભજન
#દાદાજીમનમાંમુજાયા
#SadBhajan
#Bhajan
#GujaratiBhajan
#Bhajan2026
#MokshBhajan
#FamilyBhajan
#Santvani
#BhaktiSong
#ViralBhajan
#TrendingBhajan
🙏🙏🙏🙏🙏🙏#pamolshreejimandal