Перейти к содержимому

Rahul Gandhi, Priyanka Gandhi Detained During Opposition Protest | TV9Gujarati

TV9 Gujarati

0:00 / 0:00

Rahul Gandhi, Priyanka Gandhi Detained During Opposition Protest | TV9Gujarati

325 просмотров · 4 часа назад
TV9 Gujarati
5,01 млн подписчиков
325 просмотров · 4 часа назад
Rahul Gandhi, Priyanka Gandhi Detained During Opposition Protest | TV9Gujarati દિલ્લીમાં SIR અને Chief Election Commissionerના મુદ્દે Opposition દ્વારા યોજાયેલી કૂચ દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો. Rahul Gandhi, Priyanka Gandhi, Akhilesh Yadav અને Abhishek Banerjee સહિત અનેક Opposition leadersની પોલીસે અટકાયત કરી. INDIA Allianceની આ કૂચને આગળ વધતા અટકાવવામાં આવી હતી અને અટકાયત કરાયેલા નેતાઓને આકાશવાણી ભવન લઈ જવાયા હતા. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન Election Commission સામે Oppositionનો વિરોધ વધુ તેજ બન્યો છે. Rahul Gandhiએ Election Commissionની કચેરી તરફ જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને આગળ વધતા અટકાવ્યા. આકાશવાણી ભવન ખાતે Rahul Gandhi અને Priyanka Gandhiના ધરણાં પણ જોવા મળ્યા. Oppositionએ voter list transparency, SIR process, voter deletion, EVM અને Election Commissionની accountability સહિત અનેક મુદ્દાઓ ઉઠાવ્યા છે. Oppositionની 5 મુખ્ય demands શું છે, SIRને લઈને શું છે વિવાદ અને Delhiમાં શું બન્યું? જુઓ આ સમગ્ર ઘટનાનો વિગતવાર અહેવાલ માત્ર TV9Gujarati પર. #rahulgandhi #opposition #cec #electioncommission #sir #voterlist #evm #tv9gujarati Tv9 ગુજરાતીની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from TV9 Gujarati Top playlists : Breaking News : https://bit.ly/4pxkEq7 Shorts : https://bit.ly/4qKR4hS Gujarat News : https://shorturl.at/lrDQ7 News FataFat : https://bit.ly/4qH5sYm Buy-Sell Signal : https://bit.ly/45ve1xa Tv9 Gujarati Short Videos - https://shorturl.at/adouB Weather : https://bit.ly/4sJgUEO Dhartiputra : https://urlzs.com/RrCRH ====== Social Media A/Cs Youtube Channel -    / tv9gujaratinews   FB -   / tv9gujarati   Instagram : https://bit.ly/2uYyP2b Twitter -   / tv9gujarati   Website - https://www.tv9gujarati.com Android App - http://tiny.cc/lcom7y IOS App - http://tiny.cc/leom7y ===== GUJARAT'S NO.1 NEWS CHANNEL First 24/7 Gujarati television news station operating from Ahmedabad, Gujarat, India. Known for its very bold, fast and for the people journalism in Gujarati. Its all said in its tag-line ...... : " GARV CHHE GUJARATI CHHU " Email : - tv9webdesk@gmail.com