પ્રેમ ઈસુ મસીહનો, ક્યારેય ન બદલાશેઅટલ કૃપા ઈસુ મસીહની - New Gujarati song
Mahima AG Church
0:00 / 0:00
પ્રેમ ઈસુ મસીહનો, ક્યારેય ન બદલાશેઅટલ કૃપા ઈસુ મસીહની - New Gujarati song
51 просмотр · 1 день назад
Mahima AG Church
15,3 тыс. подписчиков
51 просмотр · 1 день назад
Lyrics of the Song:-
પ્રેમ ઈસુ મસીહનો, ક્યારેય ન બદલાશે
અટલ કૃપા ઈસુ મસીહની
ક્યારેય ન ટળશે..(૨)
(૧) કરશે સ્વીકાર, તને પાપીને પણ,
પ્રેમથી બોલાવતો તે, તને હવે..(૨)
આવી જા પાસે, કરીને વિશ્વાસ,
ખ્રિસ્ત ઈસુને સ્વીકારી લે.. (૨)
ખ્રિસ્ત ઈસુને સ્વીકારી લે.. પ્રેમ ઈસુ મસીહનો…
(૨) તારા માટે તે ઘાયલ થયો,
થયો બલિદાન, નકારવામાં આવ્યો.. (૨)
ક્રૂસથી જે, વહેતું લોહી,
ધોઈ લે ત્યાં, હ્રદયને તું.. (૨)
ધોઈ લે ત્યાં, હ્રદયને તું.. પ્રેમ ઈસુ મસીહનો…
(૩) ઉઠાવી લીધાં તેણે તારા પાપનો ભાર
સહી લીધાં તારા રોગોને પણ
આપવા તને બધી આશિષો
શ્રાપ બન્યો તે ક્રૂસ પર..(૨)
શ્રાપ બન્યો તે ક્રૂસ પર.. પ્રેમ ઈસુ મસીહનો…
This lyric video has been made by Sister Subhashini Suresh