Перейти к содержимому

મૂળજી બ્રહ્મચારીએ ગાદીવાળા પાસેથી 500 રૂપિયા લીધાની વાત જ્યારે લાડુબા અને જીવુબાને થઈ ત્યારે ...

Swaminarayan Leela

0:00 / 0:00

મૂળજી બ્રહ્મચારીએ ગાદીવાળા પાસેથી 500 રૂપિયા લીધાની વાત જ્યારે લાડુબા અને જીવુબાને થઈ ત્યારે ...

1 949 просмотров · 8 мес. назад
Swaminarayan Leela
3,4 тыс. подписчиков
1 949 просмотров · 8 мес. назад
મૂળજી બ્રહ્મચારીએ ગાદીવાળા પાસેથી 500 રૂપિયા લીધાની વાત જ્યારે લાડુબા અને જીવુબાને થઈ ત્યારે ... તમામ હરિભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ 🙏 સ્વામિનારાયણ ભગવાનનું આ દિવ્ય નારી ભક્ત ચરિત્ર ગઢડાના લાડુબા જીવુબા અને ગાદીવાળા નું છે. જ્યારે રઘુવીરજી મહારાજ અને ગાદીવાળા ગઢડા આવ્યા ત્યારે ગઢડામાં ગોપીનાથજી મહારાજનું મંદિરનું કામ ચાલતું હતું. બ્રહ્મચારી ગાદીવાળાની સેવામાં રહેતા. તેમને વારેવારે કંઈપણ જોઈતું હોય તો પૂછ્યા કરતા અને જરૂરી વસ્તુ લાવી આપતા. એક વખત ગાદીવાળા એ દીકરાની માંગણી કરી ત્યારે બ્રહ્મચારીએ બદલામાં 500 રૂપિયા લઇ કીધું કે ગોપીનાથજી મહારાજ જરૂર દીકરો આપશે. આ વાતની જાણ જ્યારે લાડુબા અને જીવુબાને થઈ તથા મહારાજને થઈ ત્યારે કેવું દિવ્ય ચરિત્ર સર્જાયું તે જાણવા માટે વીડિયોની અવશ્ય મુલાકાત લો. સ્વામિનારાયણ નારી ભક્તનું આ સંપૂર્ણ ચરિત્ર સાંભળો અને અનુભવો કે ઘર પરિવારમાં પ્રેમ ભક્તિવાળું જીવન જીવી કેવી રીતે જીવનને સાંસારિક દુઃખોથી એક શાશ્વત અને પરમ આનંદની અનુભૂતિ આપે એવા પરબ્રહ્મ પરમાત્માના શરણે લઈ જવું.. સ્વામિનારાયણ ભક્ત ચરિત્રો અને નારી રત્ન કથાઓ સાંભળવા માટે અમારી સાથે જોડાઓ. આ વિડિયો સ્વામિનારાયણ સંપ્રદાયની નારી રત્નો અને તેમની ભક્તિ, શ્રદ્ધા અને અડગ સમર્પણ પર આધારિત છે। ભગવાન સ્વામિનારાયણએ નારી શક્તિને વિશેષ સ્થાન આપ્યું છે અને તેમને ભક્તિમાર્ગે આગળ વધવાની પ્રેરણા આપી છે। આ વિડિયો દ્વારા આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લઈએ અને satsang, shraddha અને niyam dharma થી જીવનને સંવારીયે। આ વીડિયોમાં વર્ણવેલ કન્ટેન્ટ નારી રત્નો શાસ્ત્રમાંથી લેવામાં આવેલ છે. ✨ જો વિડિયો ગમે તો Like 👍, Share અને Subscribe કરવાનું ભૂલશો નહીં 🙏 🎧 Audio: Original voice narration (my original voice). 🎨 Images: AI-generated images (non-copyright). #bhaktcharitra #swaminarayankatha #swaminarayanbhagwan #swaminarayancharitra #swaminarayandhun #swaminarayankirtan #bhujmandir #swaminarayanaarti #vadtalmandir #kalupurmandir#harikrushnamaharaj #junagadhmandir #gadhpurmandir #gopinathjimaharaj #satsang #swaminarayan #swaminarayannariratna #motivationalvideo